ETV Bharat / state

શહેરામાં કપડાની દુકાનને નિશાન બનાવતા તસ્કરો

પંચમહાલઃશહેરાનગરમાં ચોરટુકડી ધીમેધીમે સક્રિય થઈ રહી છે.ત્યારે નગરના સિંધી ચોકડી પાસે આવેલી કાપડની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાન માલિકના જણાવ્યા અનુસાર 50,000 થી વધુના સાડી અને  રેડીમેડ કપડાની ચોરી થઈ હતી. દુકાન માલિક દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 3:53 PM IST

સિંધી ચોકડી પાસેના પોલીસ પોઇન્ટથી 100 મીટરના અંતરે આવેલ હરસિધ્ધી કાપડની દુકાનને રવિવારની રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી.દુકાનના આગળનુ શટર કોઈ હથિયાર વડે ઉંચુ કરીને તસ્કર ટુકડી અંદર પ્રવેશ કર્યો હતો.દુકાનની અંદર રહેલ સાડી તેમજ રેડીમેડ કપડાની ચોરી કરીને ચોર ટુકડી ફરાર થઈ ગઈ હતી.

શહેરામાં કપડાની દુકાનને નિશાન બનાવતા તસ્કરો

હાઇવે માર્ગને અડીને આવેલ દુકાનને તસ્કરોને નિશાન બનાવતા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જ્યારે દુકાનદાર શૈલેષભાઇ પરમારે પોતાની દુકાનમાં ચોરી થયાની જાણ પોલીસને કરી હતી. દુકાન માલિક જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલા રેડીમેડ કપડાનો માલ સિઝન હોવાથી ફુલ ભર્યો હતો.અને દુકાનમાથી 50,000થી વધુ કિંમતની સાડી અને રેડીમેડ કપડાની ચોરી થઈ હતી. નગરવિસ્તારમાં પાછલા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બનતા જાણે ચોરટુકડી પોલીસને ખૂલ્લો પડકાર ફેકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે.

Intro:Body:

R_GJ_PML_CHORI_VIJAY

R_GJ_PML_CHORI_VIJAY

શહેરામા કપડાની દૂકાનને નિશાન બનાવતા તસ્કરો

પંચમહાલ

શહેરાનગરમાં ચોરટુકડી ધીમેધીમે સક્રિય થઈ રહી છે.ત્યારે નગરના સિંધી

ચોકડી પાસે આવેલી કાપડની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.દુકાન માલિકના

જણાવ્યા અનુસાર ૫૦,૦૦૦ થી વધુના સાડી અને  રેડીમેડ કપડાની ચોરી થઈ હતી.

દુકાન માલિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

શહેરાનગરમાં પાછલા કેટલાક સમયથી ચોર ટુકડી ધીમે ધીમે સક્રીય થઈ રહી

છે.સીંધી ચોકડી પાસેના પોલીસ પોઇન્ટથી ૧૦૦ મીટરના અંતરે આવેલ હરસિધ્ધી

કાપડની દુકાનને રવિવારની રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવેલ

હતુ.દુકાનના આગળનુ શટલ કોઈ હથિયાર વડે ઉચુ કરીને તસ્કર ટુકડી અંદર પ્રવેશ

કર્યો હતો.દુકાનની અંદર રહેલ સાડી તેમજ રેડીમેડ કપડાની ચોરી કરીને ચોર

ટુંકડી ફરાર થઈ ગઈ હતી. હાઇવે માર્ગને આવેલ દુકાનને તસ્કરોને નિશાન

બનાવતા અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.જ્યારે દૂકાનદાર શૈલેષ

ભાઇ પરમારે પોતાની દુકાનમાં ચોરી થયાની જાણ પોલીસને કરવામા આવી હતી,દુકાન

માલિક શૈલેષ પરમારના જણાવ્યા અનુસાર બે દીવસ પહેલા રેડીમેડ કપડાનો માલ

સિઝન હોવાથી ફુલ ભર્યો હતો.અને દુકાનમાથી ૫૦,૦૦૦થી વધુ કિંમતના સાડી અને

રેડીમેડ કપડાની ચોરી થઈ છે.તેમ જણાવ્યુ હતુ.નગરવિસ્તારમાં પાછલા કેટલાક

સમયથી ચોરીની ઘટનાઓ બનતા જાણે ચોરટુકડી પોલીસને ખૂલ્લો  પડકાર ફેકતી હોય

તેમ પ્રતિત થઈ રહ્યુ છે.

vedio એટેચ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.