ETV Bharat / state

પંચમહાલ: રીંછવાણીમાં હાટ બજારનો વેપારીઓએ વિરોધ કર્યો

પંચમહાલ: ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે વગર પરવાનગીએ ભરાતા હાટ બજારથી સ્થાનિક તેમજ આજુબાજુના વેપારીયોના ધંધા રોજગાર ઠપ થયો છે. દેશમાં દરેક સેકટરમાં મંદી જોવા મળી રહી છે. સાથે સાથે કેટલીય કંપનીઓ બંધ થઈ અને કેટલીક બંધ થવાની તૈયારીમાં છે.

etv bharat
રીંછવાણી ખાતે હાટ બજારનો વિરોધ કરતા વેપારીઓ
author img

By

Published : Dec 5, 2019, 7:29 PM IST

Updated : Dec 5, 2019, 10:09 PM IST

શહેરોમાં મોટા મોટા મોલ આવી ગયા જ્યારે ઓનલાઇન શોપિંગ એ દુકાનદારોને માખો મારતા કરી દીધા છે. આવી જ હાલત હવે પંચમહાલ જિલ્લાના નાના નાના વેપારીઓની થઈ રહી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનીઆ તાલુકાના દામવાવ તેમજ રીંછવાણી પંથકના આજુ બાજુના 60 જેટલા ગામોના લોકો રોજગારી મેળવવા કડીયા કામ તેમજ અન્ય મજૂરી કામ માટે દૂર દૂર સુંધી જાય છે. જ્યારે અમુક લોકો પોતાના ગામમાં નાનો મોટો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે હાલ રીંછવાણી ખાતે થોડા સમય પૂર્વે ચાલુ કરાયેલ હાટ બજારને લઈને આજુબાજુના 10 જેટલા ગામના 300 ઉપરાંત વેપારીયોને ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે.

પંચમહાલ: રીંછવાણીમાં હાટ બજારનો વેપારીઓએ વિરોધ કર્યો

રીંછવાણી ગામ એ 3 તાલુકાના મધ્યમાં આવેલ છે. જેમાં વાત કરીએ તો બારીયા ખાતે શુક્રવારે હાટ ભરાય છે. જે રીંછવાણીથી માત્ર 17 કિલોમીટરના અંતરે આવેલ છે. જ્યારે ઘોઘંબા ખાતે રવિવારે હતબજાર ભરાય છે. જે રીંછવાણી થી 20 કીમી દૂર છે. જ્યારે મોરવા હડફ ખાતે બુધવારે હાટ બજાર ભરાય છે. જે પણ 25 કિમિ દૂર છે. રીંછવાણીના હાટ બજારની જો વાત કરીએ તો આ હાટ બજાર માટેની મંજૂરી પણ ન હોવાનું જાણવા મળેલ છે. રીંછવાણી ગામે ભરાતો હાટ એ મુખ્ય હાઇવે પર ભરાય છે. જેને લઈ રોડ જામ થવાની પણ સ્માસ્યા સર્જાય છે. અકસ્માત થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી.

બીજી તરફઆ હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તો પંચાયત દ્રારા બીજી કોઈ સલામતી કે, સુવિધા પણ આપી શકાય તેમ નથી. સલામતીની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વગર અને ગેરકાયદેસરઆ હાટ બજાર ચાલે છે. થોડા સમય આગાઉ એક શનિવારે એક મહિલા દ્વારા કોઈ ગ્રામ્ય વિસ્તારની મહિલાના ગળામાં પહેરેલ સોનાના દોરાની ચોરી કરવામાં આવી હતી. જો કે સજાગ મહિલા દ્વારા આ ચોરી કરી રહેલ મહિલાને પકડી પાડવામાં આવી હતી અને ચોરી કરી રહેલ મહિલાને હાજર ટોળા દ્વારા મેંથી પાક પણ આપવામાં આવ્યો હોવાના વીડિયો પણ વાયરલ થયો છે.

Intro:પંચમહાલ
ઘોઘમ્બા તાલુકાના રીંછવાણી ગામે વગર પરવાનગી એ ભરાતા હાટ બજાર થી સ્થાનિક તેમજ આજુબાજુ ના વેપારીયોના ધંધા રોજગાર ઠપ થયા .
આજે દેશમાં દરેક સેકટર માં મંદી જોવા મળી રહી છે .સાથે સાથે કેટલીય કંપનીઓ બંધ થઈ અને કેટલીક બંધ થવાની તૈયારી માં છે .શહેરો માં મોટા મોટા મોલ આવી ગયા જ્યારે ઓનલાઇન શોપિંગ એ દુકાનદારો ને માખો મારતા કરી કીધા છે.આવી જ હાલત હવે પંચમહાલ જિલ્લા ના નાના નાના વેપારીઓ ની થઈ રહી છે .
વાત કરીએ પંચમહાલ જિલ્લા ના ઘોઘમ્બા તાલુકાની તો આ તાલુકાના દામવાવ તેમજ રીંછવાણી પંથક ના આજુ બાજુ ના 60 જેટલા ગામોના લોકો રોજગારી મેળવવા કડીયા કામ તેમજ અન્ય મજુરી કામ માટે દૂર દૂર સુંધી જાય છે.જ્યારે અમુક લોકો પોતાના ગામ માં નાનો મોટો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.ત્યારે હાલ રીંછવાણી ખાતે થોડા સમય પૂર્વે ચાલુ કરાયેલ હાટ બજાર ને લઈ ને આજુબાજુ ના 10 જેટલા ગામ ના 300 ઉપરાંત વેપરિયો ને ધંધારોજગર ઠપ્પ થઈ ગયા છે.રીંછવાણી ગામ એ 3 તાલુકાના મધ્ય માં આવેલ છે.જેમાં વાત કરીએ તો દે બારીયા ખાતે શુક્રવારે હાટ ભરાય છે જે રીંછવાણી થી માત્ર 17 કિલોમીટર ના અંતરે આવેલ છે .જ્યારે ઘોઘમ્બા ખાતે રવિવારે હતબજાર ભરાય છે જે રીંછવાણી થી 20 કીમી દૂર છે .જ્યારે મોરવા હડફ ખાતે બુધવારે હાટ બજાર ભરાય છે જે પણ 25 કિમિ દૂર છે.રીંછવાણી ના હાટ બજાર ની જો વાત કરીએ તો આ હાટ બજાર માટે ની મંજૂરી પણ ન હોવાનું જાણવા મળેલ છે.રીંછવાણી ગામે ભરાતો હાટ એ મુખ્ય હાઇવે પર ભરાય છે.જે ને લઈ રોડ જામ થવાની પણ સ્માશ્યા સર્જાય છે અને અકસ્માત થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી.જયારે બીજી તરફ આ હાટ બજાર માં મોટી સંખ્યા માં લોકો આવતા હોય છે.તો પંચાયત દવારા બીજી કોઈ સલામતી કે સુવિધા પણ આપી શકાય તેમ નથી .સલામતી ની વાત કરીએ તો કોઈ પણ પ્રકાર ના પોલીસ બંદોબસ્ત વગર અને ગેરકાયદેસર આ હાટ બજાર ચાલે છે.થોડા સમય આગાઉ એક શનિવારે એક મહિલા દવારા કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તારની મહિલા ના ગળા માં પહેરેલ સોનાના દોરા ની ચોરી કરવામાં આવી હતી .જો કે સજાગ મહિલા દવારા આ ચોરી કરી રહેલ મહિલાને પકડી પાડવામાં આવી હતી અને ચોરી કરી રહેલ મહિલાને હાજર ટોળા દવારા મેંથી પાક પણ આપવામાં આવ્યો હોવાના વીડિયો પણ વાયરલ થયા છે.
આતો વાત સલામતી ની વાત થઈ પણ જો રોજગારી ની વાત કરવામાં આવે તો સ્થાનિક વેપારીઓ સાથે etv ભારત સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું કે અમે લોકો અહીંયા ઘણા વર્ષો થી નાના મોટા વેપાર કરી ને પોતાનું ગુજરાન ચલાવીએ છે.પણ થોડા સમય પહેલા ચાલુ થયેલ આ હાટ બજાર ના લીધે અમારા ધંધા રોજગાર બંધ થવાના આરે છે.બહાર ના ફેરિયાઓ આવી ગામ માં એક શનિવારે ધંધો કરી જતા રહે છે અને અમે આખા અઠવાડિયા સુંધી ધંધા ની રાહ જોઈ રહીએ છે .જ્યારે હાટ માં આવતા વેપારીઓ દરેક જગ્યાએ ભરાતા હાટ બજાર માં પોતાનો ધંધો કરી લેતા હોય છે જ્યારે આમરે તો ઘર ના છોકરા ઘન્ટી ચાટે અને ઉપાધ્યા ને આટો એવી હાલત થઈ .આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેકટર ને પણ લેખિત માં રજુઆત કરી છે પણ હજુ સુંધી કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
વધુ માં જ્યારે સરપંચ ના પતિ કે જેઓ આ ગ્રામ્ય પંચાયત નો વહીવટ તેમના પત્ની વતી નો કરે છે તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ હાટ બજાર માટે ની મંજૂરી અમે તાલુકા વિકાસ અધિકારી અને મામાલદાર પાસે માંગી હતી પણ કોઈ મંજૂરી મળી નહતી છતાં પણ હાટ ચાલુ કર્યો હતો .બે શનિવાર હાટ ભરાયા બાદ સર્જાયેલ મુશ્કેલી ના લીધે પંચાયત તરફ થી જે તે લાગતા વળગતા અધિકારીઓ ને લેખિત માં આ હાટ બજાર બંધ કરવા માટે ની રજુઆત કરેલ છે.સાથે સાથે દામવાવ પોલીસ મથકે પણ એક અરજી આપેલ છે છતાં પણ આ હાટ બજાર બંધ કરવામાં આવેલ નથી .જો આ હાટ બંધ નહિ થાય તો વેપારીયો દવારા ગાંધી ચીંધ્યા માર્ગે આગળ ના પગલાં ભરીશું એવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

એપ્રુવ assimnet
Body:પેકેજ સ્ટોરી .આ કોઈ પેપર કે અન્ય કોઈ સમાચાર પત્ર માં આવેલ નથીConclusion:
Last Updated : Dec 5, 2019, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.