ETV Bharat / state

પંચમહાલમાંથી હત્યાનો ફરાર આરોપી ઝડપાયો - panchmahal news

પંચમહાલઃ  જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ભચાઉ પોલીસ મથકના હત્યાના ગુનાનો 1 વર્ષથી ફરાર આરોપીને પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડેઝર ગામેથી ઝડપી પાડ્યો હતો.

હત્યા કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો
author img

By

Published : Oct 20, 2019, 4:41 PM IST

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુનો કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની ખાસ ઝુંબેશ શરુ કરાઈ છે. જેને અંગે પંચમહાલ જ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા જિલ્લામાં રહેતા અને શકમંદ ઇસમોની જાણકારી મેળવી તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા છે. કે કેમ તે અંગેની માહિતી મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ વિનોદ નામના શખસની પુછપરછ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં વિનોદ એ કબુલ્યું હતું. કે એક વર્ષ પહેલા કચ્છ પશ્ચિમના ભચાઉ પોલીસ મથકની હદમાં તેણે તેની પ્રેમિકાની હત્યા કરી હતી. ત્યારપછી તે પંચમહાલ ખાતે આવી ગયો હતો, જે અનુસંધાને પોલીસ દ્વારા ભચાઉ પોલીસનો સપર્ક કરતા ભચાઉ પોલીસ મથકમાં ગત વર્ષ 2018ના નવેમ્બર માસમાં એક અજાણી મહિલાની મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યા કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જે અનુસંધાને પ્રથમ અકસ્માતનો ગુન્હો નોધવામાં આવ્યો હતો. બાદમાં પીએમ રીપોર્ટના આધારે હત્યાનો ગુનો પણ નોધવામાં આવ્યો હતો. આ ગુનાનો આરોપી વિનોદ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસે પ્રેમિકાની હત્યા કરી 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભચાઉ પોલીસને સોપવાની કાર્યવાહી હાથધરી છે .

Intro:: પંચમહાલ જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ભચાઉ પોલીસ મથકના હત્યાના ગુન્હાના અને ૧ વર્ષથી ફરાર આરોપીને પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડેઝર ગામેથી ઝડપી પાડ્યો. 

: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુન્હો કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની ખાસ ઝુબેસ શરુ કરવામાં આવી છે જેને લઈને પંચમહાલ જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા જીલ્લામાં રહેતા અને શકમંદ ઇસમોની જાણકારી મેળવી તેઓ કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગેની માહિતી મેળવી તપાસ હાથધરવામાં આવી હતી જે દરમિયાન અંગત બાતમીદાર દ્વારા સ્કવોડ ને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના પોપટપુરા ગામમાં આવેલી પથ્થરની ફેકટરીમાં કામ કરતો એક શ્રમિક વિનોદ બુધા નાયક કે જે મૂળ રહેવાસી મોરવા હડફ તાલુકાન ડેઝર ગામનો રહેવાસી છે અને હાલ ગોધરા તાલુકાના મોર ડુંગરા ગામમાં રહે છે. આ ઇસમ કોઈ ગુન્હો કરીને છેલ્લા ૧ વર્ષથી પંચમહાલ જીલ્લામાં આવી અલગ અલગ જગ્યાએ રહી અને કામ મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે , બાતમીના આધારે પેરોલ સ્કવોડ દ્વારા આ ઇસમની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી , પૂછપરછ દરમિયાન ચોકાવનારી વિગતો સામે આવી હતી , પોલીસ દ્વારા કરવાની આવેલી પૂછપરછમાં વિનોદ એ કબુલ્યું હતું કે એક વર્ષ પહેલા કચ્છ પશ્ચિમ ના ભચાઉ પોલીસ મથકની હદમાં તેણે તેની પ્રેમિકાની હત્યા કરી હતી અને પંચમહાલ ખાતે આવી ગયો હતો, જે અનુસંધાને પોલીસ દ્વારા ભચાઉ પોલીસનો સપર્ક કરતા ભચાઉ પોલીસ મથકમાં ગત વર્ષ ૨૦૧૮ ના નવેમ્બર માસમાં એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી જે અનુસંધાને પ્રથમ અકસ્માતનો ગુન્હો નોધવામાં આવ્યો હતો બાદમાં પીએમ રીપોર્ટના આધારે હત્યાનો ગુન્હો પણ નોધવામાં આવ્યો હતો અને આ ગુન્હાનો આરોપી વિનોદ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસ દ્વારા પોતાની પ્રેમિકાની હત્યા કરી ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભચાઉ પોલીસને સોપવાની કાર્યવાહી હાથધરી છે . 

બાઈટ : એસ કે રાઠોડ , ડી વાય એસ પી ગોધરા 

(મોરવા હડફ ના ડેઝર ગામનો રહેવાસી વિનોદ નાયક કે છે ૧ વર્ષ અગાઉ ભચાઉ ખાતે મજુરી કામ માટે ગયો હતો અને તે દરમિયાન તેણે તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હાતી અને અહીં ભાગીને આવ્યો હતો જે અનુસંધાને બાતમી મળતા વિનોદને ઝડપી પૂછતાં તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી .)

==================Body:કંદર્પ પંડ્યા .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.