ST બસ ગોધરાથી ઘોઘમ્બા જતી હતી. ત્યારે ગોધરા બસ સ્ટેન્ડમાં બસની અડફેટે મુસાફરનું મોત થયું હતું. ગોધરા બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે દિવ્યાંગ વૃદ્ધને ST બસે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરા ST બસ સ્ટેન્ડમાં બસની અડફેટે વૃદ્ધનું મોત - latest news of godhra
ગોધરા બસ સ્ટેન્ડમાં બસની અડફેટે મુસાફરનું મોત થયું હતું. ગોધરા બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે દિવ્યાંગ વૃદ્ધને ST બસે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

godhra
ST બસ ગોધરાથી ઘોઘમ્બા જતી હતી. ત્યારે ગોધરા બસ સ્ટેન્ડમાં બસની અડફેટે મુસાફરનું મોત થયું હતું. ગોધરા બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે દિવ્યાંગ વૃદ્ધને ST બસે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરા ST બસ સ્ટેન્ડ ખાતે બસે અડફેટે લેતાં વૃદ્ધનું મોત