ETV Bharat / state

પંચમહાલથી રતનસિંહ રાઠોડે રેલી કાઢી ભર્યું ઉમેદવારી ફોર્મ

પંચમહાલઃ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ચરણમાં ગુજરાતની છબીલ લોકસભા બેઠક માટે ચૂંટણી થવાની છે. ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું જાહેરનામું પણ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 10:25 PM IST

જાહેરનામું બહાર પડતા જ વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગરૂપે આજરોજ પંચમહાલ લોકસભાના BJPના ઉમેદવાર રતન સિંહ રાઠોડ ઉમેદવારી ફોર્મ ભરવા મહીસાગર જિલ્લાના લુણાવાડાથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા.

ઉમેદવારી ફોર્મ

ત્રીજા ચરણમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે જાહેરનામું બહાર પાડતા ચૂંટણી લડવા ઇચ્છતા વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે આજરોજ પંચમહાલ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રતન સિંહ રાઠોડ શુભ મુહરતમાં વિજય વિશ્વાસ સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય પરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.

      R_GJ_MSR_01_1-APRIL-19_FORM- ELECTION_SCRIPT_VIDEO_RAKESH

           18-પંચમહાલ  બેઠક માટે રતન સિંહ રાઠોડ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સાથે નીકળ્યા 

       સમગ્ર ગુજરાતમાં ત્રીજા ચરણમાં ગુજરાતની છબીસ લોકસભા બેઠક માટે ચૂંટણી થવાની છે અને ઉમેદવારો ને ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું જાહેરનામું પણ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.જાહેરનામું બહાર પડતાજ વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી કરવા માટે ઉમેદવાર ફૉર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે જેના ભાગરૂપે આજરોજ પંચમહાલ લોકસભાના બીજેપીના ઉમેદવાર રતન સિંહ રાઠોડ ઉમેદવારી ફોર્મ ભરવા મહીસાગર જિલ્લાના લુણાવાડાથી રેલી સ્વરૂપે નીકળ્યા.
   ત્રીજા ચરણમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે જાહેરનામું બહાર પડતા ચૂંટણી લડવા ઇચ્છતા વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે આજરોજ પંચમહાલ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર રતન સિંહ રાઠોડ શુભ મુહરતમાં વિજય વિશ્વાસ સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ ભાજપા ચૂંટણી કાર્યાલય પરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યકરો સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.