ETV Bharat / state

વરસાદ સમયે હાલાકી ન સર્જાય તે માટે પંચમહાલમાં પ્રિમોનસુન તૈયારી - Rain

પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે ચોમાસા આવતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી વાહનવ્યહાર ઠપ થઇ જાય છે. ત્યારે ગોધરા ખાતે પ્રિમોનસુન તૈયારી શરૂ કરવામાં આવી છે.

લોકોને વરસાદ સમયે હાલાકીના પડે તે માટે શરુ થઇ પ્રિમોનસુન તૈયારી
author img

By

Published : Jun 3, 2019, 5:28 PM IST

પૂર પહેલા પાળ બાંધવાની કામગીરી આમ તો તંત્ર ઓછું કરતું હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના વડમથક ગોધરા ખાતે તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તે વાત બિરદાવા યોગ્ય છે. જેમાં જૂન મહિનો બેસી ગયો હોવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. ત્યારે શહેરના ભૂરાવાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થતી હોવાથી તે વિસ્તારમાં વરસાદી કાંસ અને ઝાડીઝાખરા હટાવીને સફાઇ કરવામાં આવી રહી છે. જેથી વાહનવ્યવહાર બંધ થવાની સમસ્યાથી લોકો રાહત મેળવી શકે. ત્યારે લોકોની સમસ્યા સમજીને પ્રિમોન્સુન તૈયારીને લોકોને સારી રીતે ફળે.

લોકોને વરસાદ સમયે હાલાકીના પડે તે માટે શરૂ થઇ પ્રિમોનસુન તૈયારી

Intro:પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે હાલમાં તંત્ર દ્રારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના ભૂરાવાવ વિસ્તારમાં વરસાદી કાસ તેમજ આસપાસના ઝાડીઝાખરાની સફાઈ કરવામાં આવી રહી છે.

Body:પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે પ્રિમોસૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે જૂન મહિનો બેસી ગયો હોવાથી ચોમાસા આવતા શહેરમાં પાણી ભરવાની સમસ્યા ઉભી થાય છે. ત્યારે શહેરના ભૂરાવાવ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થાય છે.તેના કારણે ગોધરા શહેરમાં જતો વાહનવ્યવહાર પણ ખોરવાય છે.

Conclusion:ત્યારે અહીંના આસપાસની સોસાયટીના રહીશોને તકલીફ પડતી હોય છે ત્યારે હાલ આ વરસાદી કાસની સાફસફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે.જેમાં ભૂરાવાવ વિસ્તારમાં જેસીબી વડે વરસાદીકાંસ માથી સફાઈ કરવામાં આવી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.