આ શાળાના કેટલાક વર્ગો જૂની હાલતમાં છે, જ્યારે ત્રણ ઓરડાની છત અને બહારની લોબીની છત ઉપર પોપડા ખરી પડેલા જોવા મળે છે. હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે. વધારે વરસાદ પડતા પાણી પણ ટપકવા લાગે છે. જેથી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. જો કે, આ મામલે જ્યારે આ શાળાના આચાર્યને પુછવામાં આવ્યુ ત્યારે તેમને ઓન કેમેરા બોલવાનો ઇન્કાર કર્યો હતો અને મૌખિક રીતે જણાવ્યુ હતું કે, આ મામલે નગર પાલિકાના અધિકારીઓએ રુબરુ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. હવે આગળની પ્રકિયામાં ઉપરી તંત્રને જાણ કરી દેવામા આવી છે. હવે જોવાનું રહ્યું છે કે, આ મામલે ઉપરી તંત્ર બાળકોના હિતમાં શુ પગલા લે છે ?
શહેરાની સિંધી શાળાના કેટલાક વર્ગ બિસ્માર હાલતમાં - gujarati news
પંચમહાલઃ જિલ્લાના શહેરા નગરમાં આવેલ સિંધી પ્રાથમિક શાળામાં એક વર્ગની છતના પોપડા ખરી ગયા છે. આવી બિસ્માર હાલતમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી છતમાંથી પોપડા ખરી પડવાનો ભય સતાવે છે. શાળા તંત્ર આ મામલે કાર્યવાહી શરુ કરી હોવાના બુંગળા ફૂંકી રહી છે.
આ શાળાના કેટલાક વર્ગો જૂની હાલતમાં છે, જ્યારે ત્રણ ઓરડાની છત અને બહારની લોબીની છત ઉપર પોપડા ખરી પડેલા જોવા મળે છે. હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે. વધારે વરસાદ પડતા પાણી પણ ટપકવા લાગે છે. જેથી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. જો કે, આ મામલે જ્યારે આ શાળાના આચાર્યને પુછવામાં આવ્યુ ત્યારે તેમને ઓન કેમેરા બોલવાનો ઇન્કાર કર્યો હતો અને મૌખિક રીતે જણાવ્યુ હતું કે, આ મામલે નગર પાલિકાના અધિકારીઓએ રુબરુ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. હવે આગળની પ્રકિયામાં ઉપરી તંત્રને જાણ કરી દેવામા આવી છે. હવે જોવાનું રહ્યું છે કે, આ મામલે ઉપરી તંત્ર બાળકોના હિતમાં શુ પગલા લે છે ?
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આવેલી સિંધી પ્રાથમિક શાળાના એક વર્ગની છતના બિસ્માર હાલતમા છે.જેમા પોપડા ખરી ગયેલી હાલતમા જોવા મળી રહ્યા છે.હાલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાથી છતમાંથી પોપડા ખરી પડવાનો ભય સતાવી રહ્યો છે.અક બાજૂ શાળા તંત્ર આ
મામલે કાર્યવાહી શરુ થઇ હોવાનૂ કહે છે. ત્યારે આ મામલે સબંધિત વિભાગ પગલા લે તે પણ જરુરી છે.
Body:શાળાના કેટલાક વર્ગો જુની હાલતમા છે.જેમા ત્રણ ઓરડાની છત અને બહારની લોબીની છત ઉપર પોપડા ખરી પડેલા જોવા મળ્યા છે. ત્યારે હાલ ચોમાસૂ ચાલી રહ્યુ છે.ત્યારે વધારે વરસાદ પડે ત્યારે પાણી ટપકવા માડે છે.તેના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે.જોકે આ મામલે જ્યારે આ શાળાના આચાર્યને પુછવામા આવ્યુ ત્યારે તેમને ઓન કેમેરા બોલવાનો ઇન્કાર કર્યો હતો અને મૌખિક રીતે જણાવ્યુ હતુ કે આ મામલે નગર પાલિકા તંત્ર ના અધિકારીઓ અહી આવીને પરિસ્થીતિનો તાગ મેળવી લીધો છે. ઠરાવ કરી દેવામાં આવ્યો છે.અને આગળની પ્રકિયામાં ઉપરી તંત્રને જાણ કરી દેવામા આવી છે.
Conclusion:જોકે જોવાનૂ એ રહ્યુ કે આ મામલે ઉપરી તંત્ર બાળકોના હિતમાં શુ પગલા લે છે.