પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ગુમ થયા હોવાની નોધાયેલી ફરિયાદોમાં ન મળી આવેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ દરમિયાન પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014થી 2019 સુધી ગુમ થયેલા પુખ્ત અને સગીર વયના બાળકો સહીત 250 વ્યક્તિઓ પૈકી 53 વ્યક્તિઓને એક સપ્તાહ દરમિયાન શોધી કાઢવામાં આવ્યા છે.
પંચમહાલમાં ગુમ થયેલા વ્યક્તિને શોધવા ડ્રાઇવનું આયોજન, સપ્તાહમાં 53 શોધાયા - પંચમહાલ જિલ્લા પોલીસ
પંચમહાલ: જિલ્લા પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લામાં ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ દરમિયાન 7 સગીર બાળકો સહિત 46 પુખ્તવયના વ્યક્તિઓને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.
પંચમહાલ
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ગુમ થયા હોવાની નોધાયેલી ફરિયાદોમાં ન મળી આવેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઈવ દરમિયાન પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014થી 2019 સુધી ગુમ થયેલા પુખ્ત અને સગીર વયના બાળકો સહીત 250 વ્યક્તિઓ પૈકી 53 વ્યક્તિઓને એક સપ્તાહ દરમિયાન શોધી કાઢવામાં આવ્યા છે.
Intro:પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડ્રાઈવ દરમિયાન ૭ સગીર બાળકો સહીત ૪૬ પુખ્તવયના વ્યક્તિઓને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે .
Body: પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના તમામ પોલીસ મથકોમાં ગુમ થયા હોવાની નોધાયેલી ફરિયાદોમાં ન મળી આવેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટેની સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું , જે ડ્રાઈવ દરમિયાન પંચમહાલ જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી ગુમ થયેલા પુખ્ત અને સગીર વયના બાળકો સહીત ૨૫૦ વ્યક્તિઓ પૈકી ૫૩ વ્યક્તિઓને એક સપ્તાહ દરમિયાન શોધી કાઢવામાં આવ્યા છે . પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન મળી આવેલા આ પ્રકારના વ્યક્તિઓને તમામ કાર્યવાહી બાદ તેમના પરિજનોને સુપ્રત કર્યા છે જયારે હજુ બાકી રહેલા ૨૦૦ જેટલા ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે .
બાઈટ : આર આઈ દેસાઈ , ડી વાય એસ પી ગોધરા Conclusion:કંદર્પ પંડ્યા