ETV Bharat / state

પંચમહાલના કાલોલમાં વિદેશી દારૂ સહિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત, 1ની ધરપકડ

author img

By

Published : Jul 20, 2019, 10:22 PM IST

પંચમહાલઃ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો સુધારા સહીતનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ બનીને દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરી રહ્યા છે.

panch

મળતી વિગત અનુસાર PSI એમ.એલ.ડામોરને બાતમી મળી હતી કે, ખંડેવાળ ગામના અર્જુનસિહ બળવંતસિંહ રાઠોડે પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈ રીક્ષામાં આ જથ્થો ભરીને વિષ્ણુભાઈને પહોંચાડવાનો છે. બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા અર્જૂનસિંહ બળવંતસિંહના ખેતરમાં સી.એન.જી રીક્ષા હતી અને તેની બાજુમાં એક નંબર વગરની મોટરસાયકલ પણ પડી હતી. તેમજ બે માણસો રીક્ષામાં દારૂ ભરતા હતા. જેઓ પોલીસને જોઈને નાસવા જતા પોલાસે નરેન્દ્રને પકડી લીધો હતો. તથા અર્જુનસિહ બળવંતસિંહ કોતરમાં થઈ નાસી ગયો હતો.

પોલીસે જપ્ત કરેલી રીક્ષામાંથી કુલ 1056 નંગ બોટલ, આશરે 52000 કિંમતની રીક્ષા, મોટરસાયકલ સહિત, 1.5 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષા ચાલક નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈની અટક કરી છે. જ્યારે ફરાર અર્જૂનસિંહ બળવંતસિંહને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Intro:

પંચમહાલ,

ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી નો સુધારા સહીત નો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ બની ને દારૂ નો જથ્થો મંગાવી વેચાણ કરી રહ્યા છે.કાલોલ પોલીસે ખંડેવાલ ગામમાં રેડ કરીને દોઢ લાખ રુપિયાનો દારુનો જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી.

Body:મળતી વિગત અનુસાર પી.એસ.આઈ એમ.એલ.ડામોર ને બાતમી મળી હતી કે ખંડેવાળ ગામના અર્જુનસિહ બળવંતસિંહ રાઠોડે પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈ રે.સાવલી પોતે એક સી.એન.જી ઓટો રીક્ષામાં આ જથ્થો ભરીને વિષ્ણુભાઈ અશોકભાઈ રે .સાવલીને પહોંચાડવાનો છે. બાતમીના સ્થળ ઉપર રેડ કરતા અર્જૂનસિંહ બળવંતસિંહ ના ખેતરમાં બાતમી વાળી સી.એન.જી રીક્ષા ઉભી હતી અને તેની બાજુમાં એક નંબર વગરની મોટરસાયકલ પડી હતી અને બે માણસો રીક્ષામાં દારૂ ભરતા હતા જેઓ પોલીસને જોઈને નાસવા જતા નરેન્દ્રને પકડી લીધો હતોતથા અર્જુનસિહ બળવંતસિંહ કોતરમાં થઈ નાસી ગયો હતો.પોલીસે પકડાયેલી રીક્ષા માંથી કુલ ૧૦૫૬ બોટલ રૂ.૫૨,૮૦૦/ રીક્ષા ની કીંમત રૂ.૭૫,૦૦૦/ મોટરસાયકલ રૂ.૩૦,૦૦૦/ મળી કુલ.રૂ.૧,૫૭,૮૦૦/ નો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષા ચાલક નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈ ની અટક કરી છે.

Conclusion:જ્યારે ભાગી જનાર અર્જૂનસિંહ બળવંતસિંહ રે.ખંડેવાળ અને દારુનો જથ્થો મંગાવનાર વિષ્ણુભાઈ અશોકભાઈ રે.સાવલી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.