ETV Bharat / state

ટ્રાફિકના નવા નિયમની જાગ્રતા અંગે મોરવા હડફ પોલીસે ઝુંબેશ હાથ ધરી - મોટર વ્હીકલ એક્ટ

પંચમહાલઃ રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટ અમલ આવ્યો છે, ત્યારથી પોલીસ તંત્ર દ્વારા  ટ્રાફિક નિયમોની જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. પંચમહાલ જિલ્લામાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા ફૂલ આપીને ટ્રાફિકના નિયમને પાલન કરવાની સૂચના અપાઈ હતી.તો બીજા દિવસે નવા નિયમોની માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, મોરવા હડફ પોલીસ તંત્ર વાહનચાલકોને નવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સૂચિત કરી રહ્યું છે.

ટ્રાફિકના નવા નિયમની જાગ્રતા અંગે મોરવા હડફ પોલીસે ઝુંબેશ હાથ ધરી
author img

By

Published : Sep 18, 2019, 6:50 AM IST

પંચમહાલ જિલ્લા પોલીસ વાહનચાલકોને ટ્રાફિકના નવા નિયમોથી જાગ્રત કરવા વિવિધ કાર્યક્રમ યોજી રહી છે. ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ માહિતી પત્રિકા આપીને નવા નિયમોની જાણકારી આપી રહ્યાં છે.

ટ્રાફિકના નવા નિયમની જાગ્રતા અંગે મોરવા હડફ પોલીસે ઝુંબેશ હાથ ધરી

આમ, પોલીસ તંત્ર દ્વારા મોટર વ્હીકલ એક્ટ કાયદાની જાણકારી આપવાનો અનોખો પ્રયાસ કરાયો હતો. તેની સાથે મોરવા હડફ તાલુકા પાસેથી પસાર થતાં અમદાવાદ ઇન્દોર હાઇવે માર્ગ પર નિયમ તોડતા વાહનચાલકો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરાઈ હતી. તેમજ લાયસન્સ,આર સી બુક સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી.

Intro:દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ કાયદો અમલી બન્યો છે.ત્યારે પોલીસ તંત્ર પણ આ કાયદાનો અમલ વાહનચાલકો કરે તે માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા વાહનચાલકોને ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો વાહનચાલકો પાલન કરે અને નવો મોટર વ્હીકલ એક્ટ કાયદાના નિયમોની જાણકારી મળે તે હેતુથી પત્રિકા વિતરણ કરીને વાહનચાલકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોરવા હડફ તાલુકાના સંતરોડ પાસેથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે માર્ગ ઉપર અવરજવર કરતા કેટલાક વાહન ચાલકો નિયમો તોડવા બદલ દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.જોકે એક બાજુ વાહન ચાલકો પણ કાયદાનો અમલ કરતા જોવા મળ્યા હતા.કેટલાક વાહનચાલકો પોતાની પાસેના જરૂરી લાયસન્સ,આર સી બુક સહિતના કાગળો પોલીસ ને બતાવતા જોવા મળ્યા હતા.કેટલાક વાહનચાલકોએ આ નવા કાયદાને આવકાર્યો હતો. મોરવા હડફ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એન. પરમાર તેમજ પોલીસ સ્ટાફે આ સમગ્ર લોકજાગૃતિની ઝુંબેશને સફળ બનાવી હતી.

બાઈટ.-વિનયભાઈ પછીના ભુપેનભાઈ

Body:સ્ટોરી ડેસ્ક પર પૂછીને મોકલી છૅ.

Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.