ETV Bharat / state

પંચમહાલમાં ખાણખનીજ વિભાગનો સપાટો, 35 લાખનો મુદ્દામાલ જપ્ત - પાનમ અને ગોમાં,કુણ

પંચમહાલઃ જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે લાલ આંખ કરી છે. જેમાં જીલ્લામાં આવેલી નદીઓમાથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાની વ્યાપક બુમો ઉઠવા પામતી હોય છે.ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા આજે ગોધરા તાલુકાના ટીંબા ગામ પાસે ચાર જેટલા વાહનોમાં પાસ પરમિટ વિના રેતીનુ વહન કરાઈ રહ્યુ હતુ.જેમાં ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા રેતી ભરેલા ચાર વાહનોને જપ્ત કરીને કુલ 35 લાખ જેટલા મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

પંચમહાલમાં ખાણખનીજ વિભાગનો સપાટો
પંચમહાલમાં ખાણખનીજ વિભાગનો સપાટો
author img

By

Published : Dec 20, 2019, 11:34 PM IST

પંચમહાલ જિલ્લામાં પાનમ, ગોમાં અને કુણ સહિતની નદીઓ આવેલી છે. આ નદીઓમાંથી છાસવારે ખનીજચોરો દ્વારા રેતીચોરી કરીને ગેરકાયદેસર વહન કરવાની બુમો પડતી રહી છે. આ રેતીચોરોની સામે ખાણખનીજ વિભાગ પણ લાલ આંખ કરતુ હોય છે.

પંચમહાલમાં ખાણખનીજ વિભાગનો સપાટો

ખાણખનીજ વિભાગે મળેલી બાતમીના આધારે ગોધરા તાલુકાના ટીમ્બા ગામ વિસ્તારમાં આકસ્મિક તપાસ પાસ હાથ ધરવામા આવી હતી. જેમા ચાર જેટલા પાસ પરમિટ વગર રેતી ભરેલા વાહનો જેમાં એક ટ્રક, બે ડમ્ફર, એક ટ્રેકટર પકડી પાડવામા આવ્યુ હતુ.ખાણખનીજ દ્વારા 35 લાખનો મુ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ખાણખનીજ વિભાગ દ્વારા રેતીનુ ખનન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Intro:ગોધરા,

પંચમહાલ જીલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે લાલ આંખ કરી છે. જેમાં જીલ્લામાં આવેલી નદીઓમાથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાની વ્યાપક બુમો ઉઠવા પામતી હોય છે.ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા આજે ગોધરા તાલુકાના ટીંબા ગામ પાસે ચાર જેટલા વાહનોમાં પાસ પરમિટ વિના રેતીનુ વહન કરાઈ રહ્યુ હતુ.જેમાં ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા રેતી ભરેલા ચાર વાહનોને જપ્ત કરીને કુલ ૩૫ લાખ જેટલા મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Body:પંચમહાલ જીલ્લામાં પાનમ અને ગોમાં,કુણ સહીતની નદીઓ આવેલી છે.આ નદીઓમાંથી છાસવારે ખનીજચોરો દ્વારા રેતીચોરી કરીને ગેરકાયદેસર વહન કરવાની બુમો પડતી રહી છે. આ રેતીચોરોની સામે ખાણખનીજ વિભાગ પણ લાલ આંખ કરતુ હોય છે.ખાણખનીજ વિભાગે મળેલી બાતમીના આધારે ગોધરા તાલુકાના ટીમ્બા ગામ વિસ્તારમાં આકસ્મિક તપાસ પાસ હાથ ધરવામા આવી હતી.જેમા ચાર જેટલા પાસ પરમિટ વગર રેતી ભરેલા વાહનો જેમાં એક ટ્રક,બે ડમ્ફર, એક ટ્રેકટર પકડી પાડવામા આવ્યુ હતુ.ખાણખનીજ દ્વારા ૩૫ લાખનો મુ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Conclusion:ખાણખનીજ વિભાગ દ્વારા રેતીનુ ખનન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.