ETV Bharat / state

હાલોલમાં રકતદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

પંચમહાલઃ જિલ્લા પોલીસ પરિવાર અને હાલોલ લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે રવિવારે હાલોલ GIDCમાં રીંકી ચોકડી નજીક આવેલી પોલીસ ચોકી ખાતે મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર સહિત લાયન્સ ક્લબના સભ્યો તેમજ જનતાએ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન શિબિરમાં 76 યુનિટ બોટલ દાન કરવામાં આવ્યું હતું.

હાલોલમાં રકતદાન અને મેડિકલ કેમ્પનું આયોજન
author img

By

Published : Nov 25, 2019, 2:59 AM IST

પંચમહાલ પોલીસ પરિવાર અને હાલોલ લાયન્સ ક્લબ દ્વારા જાહેર જનતાના લાભાર્થે યોજાયેલા મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં હોલોલ પોલીસ પરિવાર લાયન્સ ક્લબના સદસ્યો સહિત મોટી સંખ્યામાં હાલોલ નગર તથા તાલુકાની પ્રજાએ હાજર રહીને નિઃશુલ્ક મેડિકલ સારવારનો લાભ લીધો હતો. જેમાં વડોદરા તાજપુરા અને હાલોલના નિષ્ણાંત તબીબો તેમજ તેમની ટીમો દ્વારા 255 જેટલા ડાયાબિટીશના દર્દીઓની અને 610 જેટલા અન્ય બિમારીઓના દર્દીઓની ચકાસણી કરી નિઃશુલ્ક દવાનું વિતરણ કર્યું હતું. જ્યારે 'રક્તદાન એ મહાદાન' સૂત્રને સાર્થક કરી પોલીસ પરિવારના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, લાયન્સ ક્લબના સભ્યો તેમજ ઉપસ્થિત લોકોએ 76 યુનિટ બોટલનું રક્તદાન કર્યું હતું. તે ઉપરાંત હાજર તમામ લોકો માટે હાલોલ લાયન્સ ક્લબ દ્વારા ચા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:પંચમહાલ

પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર અને હાલોલ લાયન્સ કલબ ના સંયુક્ત ઉપક્રમે રવિવારે હાલોલ જી.આઈ. ડી. સી.માં રીંકી ચોકડી નજીક આવેલ પોલીસ ચોકી  ખાતે મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરીવાર લાયન્સ કલબના સદસ્યો તેમજ જાહેર જનતાએ ઉપસ્તીથ રહી કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન શિબિરમાં 76 યુનિટ બોટલ દાન કરાયું હતું.

       પંચમહાલ પોલીસ પરિવાર અને હાલોલ લાયન્સ કલબ દ્વારા જાહેર જનતાના લાભાર્થે યોજાયેલ મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિર માં મોટી સંખ્યામાં હાલોલ  પોલીસ પરિવાર  લાયન્સ કલબના સદસ્યો સહિત મોટી સંખ્યામાં હાલોલ નગર તથા તાલુકાની પ્રજા એ હાજર રહી નિઃશુલ્ક મેડિકલ સારવારનો લાભ લીધો હતો જેમાં વડોદરા તાજપુરા અને હાલોલના નિષ્ણાંત તબીબો તેમજ તેમની ટીમો દ્વારા 255 જેટલા ડાયાબિટીશન દર્દીઓની અને 610 જેટલા અન્ય બીમારીઓના દર્દીઓની  ચકાસણી કરી નિઃશુલ્ક દવાઓ વિતરણ કરી હતી જ્યારે રક્તદાન એ મહાદાનના સૂત્રને સાથર્ક કરી પોલીસ પરિવારના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો લાયન્સ કલબના સદસ્યો તેમજ સહિત ઉપસ્તીથ લોકોએ 76 યુનિટ બોટલ નું રક્તદાન કર્યું હતું હાજર  તમામ લોકો માટે હાલોલ લાયન્સ કલબ દ્વારા ચા નાસ્તાનું આયોજન કરાયું હતું.

બાઇટ- રિઝવાન મૂલતાની
પ્રમૂખ -લાયન્સ ક્લબ,હાલોલ Body:.........Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.