ETV Bharat / state

લુણાવાડામાં 115 વર્ષ જૂનું ગણપતિ મંદિર, જ્યાં જમણી સૂંઢાળા લક્ષ્મી વિનાયક - સૂંઢાળા

લુણાવાડા: પર્યાવરણની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો મહિમા વર્ષે વર્ષ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણને બચાવવા ઇકોફ્રેન્ડલી ગણપતિ સ્થાપના કરવામાં આવી રહ્યા છે. ગાયકવાડી શાસનકાળથી એક મૂતિકાર એક જ આકારની અનેક મુર્તિ તૈયાર કરે છે.

લુણાવાડામાં 115 વર્ષ જૂનું ગણપતિ મંદિર, જ્યાં જમણી સૂંઢાળા લક્ષ્મી વિનાયક
author img

By

Published : Sep 11, 2019, 1:05 PM IST

Updated : Sep 11, 2019, 2:15 PM IST

આ ગણેશ મંદિર 116 વર્ષ પુરાણું છે. જેમાં જમણી સૂંઢવાળા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ગણપતિની સ્થાપના લક્ષ્મીજીના કમળ દંડ પર કરવામાં આવી હતી. જેથી આ મંદિરનું નામ લક્ષ્મી વિનાયક રાખવામાં આવ્યું છે. લક્ષ્મી વિનાયક ગણેશની સ્થાપના ગજ મુખ યજ્ઞ, એટલે કે, હાથીની સૂંઢ વડે 1000 લાડુના હવન દ્વારા કરવામાં આવી હતી.

લુણાવાડામાં 115 વર્ષ જૂનું ગણપતિ મંદિર, જ્યાં જમણી સૂંઢાળા લક્ષ્મી વિનાયક

1987માં લુણાવાડામાં સપ્તાહ કરવા આવેલા પૂ.ડોંગરેજી મહારાજ પણ ગણેશ મંદિરના દર્શન કરી અભિભૂત થયા હતા. 115 વર્ષ પહેલા સંવત 1959ના વસંતપંચમીના રોજ પૂર્ણાનંદજી મહારાજના હસ્તે ગજરાજના સ્વમુખે 1008 લાડુના હોમાત્મક યજ્ઞ કરી સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે આસો વદ પૂનમે પાદુકા પૂજન રાખવામાં આવે છે.

આમ, ગણપતિની સ્થાપના કરી 10 દિવસ સુધી રાત્રે કથા તેમજ ભજન કીર્તન કરી ધૂમ ધામથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ વિસર્જનના દિવસે ચાંદીની પાલખીમાં સ્થાપના કરેલા ગણેશજીની શોભાયાત્રા કાઢી મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

Intro:લુણાવાડા-
પર્યાવરણની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો મહિમા વર્ષે વર્ષ વધી રહ્યો છે. છેલ્લા
કેટલાક વર્ષોમાં પર્યાવરણને બચાવવા ઇકોફ્રેન્ડલી ગણપતિ સ્થાપના કરવામાં આવી રહ્યા છે. પણ અત્રે તો દાયકાઓથી
ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. વિશેષતાએ છે ગાયકવાડી શાસનના પરંપરાગત મુર્તિકાર
દ્વારા વર્ષોથી એક જ કદ આકાર અને ભાતની મુર્તિ તૈયાર કરે છે. પણ મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ દેશમાં
ભાગ્યેજ જોવા મળતું જમણી સૂંઢ વાળા લક્ષ્મી વિનાયક ગણપતિનું એક પૌરાણિક મંદિર એવું છે કે જ્યાં મંદિરની સ્થાપના
થઇ ત્યારથીજ ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવામાં આવે છે.

Body: મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ છે 116વર્ષ પુરાણું અનોખું જમણી સૂંઢ વાળા ગણપતિ ભગવાનનું મંદિર
જ્યાં 116 વર્ષ થી ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થપના કરી ઉજવામાં આવે છે. ગણેશ મહોત્સવ આ મંદિરના ઇતિહાસની વાત કરીએ
તો આ મંદિરની સ્થાપના ને 116 વર્ષ થયાં છે અને આ મંદિરમાં બિરાજમાન મનોકામના પુરી કરનારા વિઘ્નો ને હરનારા
ભાગ્યેજ જોવા મળતા હોય તેવા જમણી સૂંઢના ગણપતિજીની મૂર્તિની સ્થાપના લક્ષ્મીજીના કમળ દંડ પર કરવામાં આવી
હોવાથી આ મંદિરનું નામ લક્ષ્મી ગણપતિ વિનાયક રાખવામાં આવ્યું છે. લક્ષ્મી વિનાયક ગણપતિજીની સ્થાપના ગજ મુખ
યજ્ઞ એટલે કે હાથીની સૂંઢ વડે 1000 લાડુના હવન દ્વારા કરવામાં આવી હતી.1987 માં લુણાવાડામાં સપ્તાહ કરવા આવેલા
પૂ.ડોંગરેજી મહારાજ પણ ગણેશ મંદિરમાં દર્શન કરી અભિભૂત બન્યા હતા. લક્ષ્મી વિનાયક મંદિરના ગણપતિજી સર્વે ભક્તોની
મનોકામના પુરી કરી ભક્તોના જીવનમાં આવતા વિઘ્નો દૂર કરતા હોવાથી મનોકામના સિદ્ધ ગણપતિ તરીકે પણ ઓળખાય છે. Conclusion: આ મંદિરની સ્થાપના જ્યાર થી થઈ છે ત્યારથીજ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. 116 વર્ષ થી આ
મંદિરમાં ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટી માંથી
બનાવામાં આવે છે અને ગણપતિની સ્થાપના કરી 10 દિવસ સુધી રાત્રે કથા તેમજ ભજન કીર્તન કરી ધૂમ ધામ પૂર્વક ગણેશ
મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ગણેશ વિસર્જનના દિવસે ચાંદીની પાલખીમાં સ્થાપના કારેલ ગણપતિજીની
મૂર્તિની શોભા યાત્રા કાઢી મૂર્તિ ને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. લુણાવાડાના પરા વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ મંદિરની 115 વર્ષ પહેલા સંવત 1959 ના વસંતપંચમીના રોજ પૂર્ણાનંદજી મહારાજના હસ્તે ગજરાજના સ્વમુખે 1008 લાડુના હોમાત્મક યજ્ઞ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે આસો વદ પૂનમે પાદુકા પૂજન રાખવામાં આવતા આ મંદિરમાં ગણેશજી જમણી સૂંઢના હોઈ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. 

બાઇટ-1 મધુકરભાઈ મહેતા (સેવક) ગણેશ મંદિર લુણાવાડા (ખિસ્સામાં મોબાઈલ દેખાય છે)
બાઇટ-2 રાજુભાઈ મહેતા (શ્રદ્ધાળુ) લુણાવાડા (માથા પર ટાલ છે)
Last Updated : Sep 11, 2019, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.