ગોધરામાં પડેલા સતત વરસાદને લઇને ગોધરાના પુરવઠા ગોડાઉનમાં પણ ડાંગરના પાકને નુકસાન થયું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર ખરીદી કરી તેમાં ગોધરામાં ખરીદી કરી APMCના ગોડાઉનમાં ડાંગરનો જથ્થો સંગ્રહકરવામાં આવ્યો હતો.9 ઓગસ્ટના રોજ ભારે વરસાદને કારણે ગોધરાના APMCમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી ડાંગરના બંને ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હતો. જેમાં 13 હજાર બોરી માંથી 805 બોરી જે નીચે જથ્થો હતો તે વરસાદના પાણીમાં પલડી ગઇ હતી.જે બાદ નિગમના અધિકારીઓ ચકાસણી હાથ ધરી અને અન્ય બીજા ગોડાઉનમાંથી પણ ડાંગરનો જથ્થો અન્ય જગ્યા પર સીફ્ટ કરવામાં આવ્યા હતા.પાકના જથ્થા પાણીમાં પલડી જતા ભારે નુકસાન થયો હતો.
ભારે વરસાદના કારણે ડાંગરના જથ્થાને થયું નુકસાન - ડાંગર
પંચમહાલ: વધુ વરસાદને કારણે ગુજરાત રાજ્યમાં ભારે તબાહી થઈ છે. ત્યારે ગોધરાના પુરવઠા ગોડાઉનમાં સંગ્રહ કરાયેલો ડાંગરના જથ્થાને ભારે નુકસાન થયું છે. જેમાં પુરવઠા વિભાગને જાણ થતા ગોડાઉનમાં 805 જેટલી બોરીને નુકસાન થયું છે.
ગોધરામાં પડેલા સતત વરસાદને લઇને ગોધરાના પુરવઠા ગોડાઉનમાં પણ ડાંગરના પાકને નુકસાન થયું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર ખરીદી કરી તેમાં ગોધરામાં ખરીદી કરી APMCના ગોડાઉનમાં ડાંગરનો જથ્થો સંગ્રહકરવામાં આવ્યો હતો.9 ઓગસ્ટના રોજ ભારે વરસાદને કારણે ગોધરાના APMCમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી ડાંગરના બંને ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હતો. જેમાં 13 હજાર બોરી માંથી 805 બોરી જે નીચે જથ્થો હતો તે વરસાદના પાણીમાં પલડી ગઇ હતી.જે બાદ નિગમના અધિકારીઓ ચકાસણી હાથ ધરી અને અન્ય બીજા ગોડાઉનમાંથી પણ ડાંગરનો જથ્થો અન્ય જગ્યા પર સીફ્ટ કરવામાં આવ્યા હતા.પાકના જથ્થા પાણીમાં પલડી જતા ભારે નુકસાન થયો હતો.
Body:
ગોધરા માં પડેલા સતત વરસાદ ને લઇ ને ગોધરા ના પુરવઠા ગોડાઉન માં પણ ડાંગર ના પાક ને નુકસાન થયું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ધ્વરા ડિસેંબર મહિના માં ખેડૂતો પાસેથી ટેકા ના ભાવે ડાંગર ખરીદી કરી તેમાં ગોધરા માં ખરીદી કરી એ પી એમ સી ના ગોડાઉન માં ડાંગર નો જથ્થો સંગ્રહકરવા માં આવ્યો 9 તારીખ ના રોજ ભારે વરસાદ ને કારણે ગોધરા ના એ પી એમ સી માં પાણી ભરાઈ ગયા અને ડાંગર ના બંને ગોડાઉન માં પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જવાને કારણે ગોડાઉન ખોલી સકતા ન હતા જેમાં વરસાદ બંધ રહેતા બંને ગોડાઉન ખોલી ને જોતા 13 હજાર બોરી માંથી 805 બોરી જે નીચે જથ્થો હતો તે વરસાદ ના પાણી માં પલડી ગયો જેમાં નિગમ ના અધિકારીઓ ચકાસણી હાથ ધરી અને અન્ય બીજા ગોડાઉન માંથી પણ ડાંગર નો જથ્થો અન્ય જગ્યા પર સીફ્ટ કરવા માં આવી રહ્યો છે જેમાં હાલ અન્ય બીજા ગોડાઉન માં કેટલો જથ્થો પલળેલો નીકળે છે તે ગોડાઉન નો જથ્થો અન્ય જથ્થા પર ખસેડ્યા બાદજ ખબર પડે જેમાં પલળેલા જથ્થા ને લઇ ને અધિકારીઓ દ્વારા વીમા કંપની ને જાણ કરતા વીમા કંપની દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છેConclusion: