ETV Bharat / state

ઉમેદવારની ઘોષણા બાદ ગરમાવો, કાર્યાલયના કાચ તોડીફોડી વેર વિખેર કરાયા - congress office Attack in Godhra

ગોધરા બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવારની (congress office Attack in Godhra) જાહેરાત કરતા કેટલાક તોફાની તત્વોએ કોંગ્રેસના કાર્યાલયે પથ્થરમારો કર્યો છે. આ બનાવની જાણ પોલીસને થતાં (Godhra assembly candidate) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. (Gujarat Assembly Election 2022)

ઉમેદવારની ઘોષણા બાદ ગરમાવો, કાર્યાલયના કાચ તોડીફોડી વેર વિખેર કરાયા

author img

By

Published : Nov 17, 2022, 9:57 AM IST

પંચમહાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ માટે પંચમહાલ જિલ્લાની ચાર વિધાનસભા (Godhra assembly candidate) બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો લઈને લાંબા સમયથી ચાલી રહેલી સસ્પેન્સનો મોડી સાંજે કોંગ્રેસ દ્વારા અંત લાવવામાં આવ્યો હતો. આ પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં ગોધરા બેઠક માટે મહિલા ઉમેદવાર સમેત ચાર બેઠકો માટે ઉમેદવારો પસંદ કર્યા હતા. પરતું આ પસંદગી યાદી બાદ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડના દ્રશ્યો સામે આવતા રાજકારણ ગરમાયું છે. (panchmahal congress office Attack)

કાર્યાલય પર પથ્થરમારો શહેરા અને કાલોલ બેઠકમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બે પ્રબળ દાવેદારોને કોંગ્રેસે ઉમેદવાર બનાવીને ભાજપ સામે જંગમાં ઉતાર્યા છે. (Godhra Congress office vandalized) રાજેન્દ્ર પટેલને હાલોલ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેમાં ગોધરા બેઠક પર રશ્મિતા ચૌહાણની જાહેરાત થતા કેટલાક શખ્સોએ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા તમામ ભાગી છૂટ્યા હતા. (Godhra Assembly Candidate)

કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર પથ્થરમારો કર્યો ગોધરા વિધાનસભા બેઠક માટે (Gujarat Assembly Election 2022) મહિલા ઉમેદવાર તરીકે રશ્મિતા ચૌહાણનું નામ જાહેર થતાની સાથે વાતાવરણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. જે ઘટનામાં કોઈ સમાજ કે પછી કોઈ વ્યક્તિને ટિકિટ ન ફાળવતા પોતાનો રોષે ઠાલવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવતા કાચના ભુક્કા બોલી ગયા છે. જોકે કોંગ્રેસ કાર્યાલયમાં વધુ તોડફોડ થાય આ પહેલા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. (Congress office Stone pelting in Godhra)

બક્ષીપંચના ચહેરાઓને પસંદ કર્યા ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાની ચાર બેઠકો (Panchmahal Assembly Candidate) માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વિલંબના અંતે પ્રસિધ્ધ કરવામાં આવેલી યાદીમાં ગોધરા બેઠક માટે મહિલા ઉમેદવાર રશ્મિતા ચૌહાણ, કાલોલ બેઠક માટે ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, શહેરા બેઠક માટે ભાજપને રામ રામ કહેનારા ખાતુ પગી અને હાલોલ બેઠક માટે પ્રભાવી એવા રાજેન્દ્ર પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.(congress office Attack in Godhra)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.