ETV Bharat / state

ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ, જાણો કોણ ક્યા પદ પર વિજયી થયું - પ્રાથમિક શિક્ષક ચૂંટણીના વિજેતા જાહેર કરાયા

પંચમહાલઃ ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચાર મુખ્ય હોદ્દાઓ જેમાં જીલ્લા પ્રતિનિધિ, પ્રમુખ, મહામંત્રી, ખજાનચીના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.

etv bharat
ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક ચૂંટણીના વિજેતા જાહેર કરાયા
author img

By

Published : Dec 1, 2019, 8:44 PM IST

જેમાં બે વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.અન્ય બે પદના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચાર હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં સવારથી શિક્ષક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચાર હોદ્દાઓ જેમાં જીલ્લા પ્રતિનિધી, પ્રમુખ, મહામંત્રી, ખજાનચીના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેનું વિગતવાર પરિણામ નીચે પ્રમાણે છે

ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક ચૂંટણીના વિજેતા જાહેર કરાયા
  • .ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચાર હોદ્દા

★- જિલ્લા પ્રતિનિધિના ઉમેદવાર

(1)મનજીભાઈ મોતીભાઈપટેલ (વિજેતા)
મળેલા મત -114

(2) ભુપેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકી.
મળેલા મત-45(હાર)

★-પ્રમુખ પદના ઉમેદવાર

(1)પટેલ બુધાભાઈ બળવતસિંહ (બિનહરીફ વિજેતા)

★- મહામંત્રી પદના ઉમેદવાર

(1) ભાનુભાઈ કાનાભાઈ અગ્રવાલ (વિજેતા)
મળેલ મત -82
(2)અશ્વિનભાઈ ઈશ્વરભાઇ પટેલ
મળેલ મત-76(હાર)

★-ખજાનચી પદના ઉમેદવાર

(1) વિક્રમસિંહ રુપસિંહ પરમાર (બિનહરીફ વિજેતા)

Intro:ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી.જેમાં
ચાર મુખ્ય હોદ્દાઓ જેમાં જીલ્લા પ્રતિનિધિ, પ્રમુખ,મહામંત્રી, ખજાનચીના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે વિજેતા ઉમેદવારોને ફુલહાર પહરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.અન્ય બે પદના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.

Body: ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચાર હોદ્દાઓ
માટે ચૂંટણી ગોધરા ખાતે યોજાઈ હતી.જેમાં સવારથી શિક્ષક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ચાર હોદ્દાઓ જેમાં જીલ્લા પ્રતિનિધી,પ્રમુખ,મહામંત્રી,ખજાનચી, ના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેનું વિગતવાર પરિણામ નીચે પ્રમાણે છે.

★- જિલ્લા પ્રતિનિધિના ઉમેદવાર

(1)મનજીભાઈ મોતીભાઈપટેલ (વિજેતા)
મળેલા મત -114

(2) ભુપેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકી.
મળેલા મત-45(હાર)

____________________________________________
★-પ્રમુખ પદના ઉમેદવાર

(1)પટેલ બુધાભાઈ બળવતસિંહ (બિનહરીફ વિજેતા)

______________________________________________

★- મહામંત્રી પદના ઉમેદવાર

(1) ભાનુભાઈ કાનાભાઈ અગ્રવાલ (વિજેતા)
મળેલ મત -82
(2)અશ્વિનભાઈ ઈશ્વરભાઇ પટેલ
મળેલ મત-76(હાર)
_____________________________________________
★-ખજાનચી પદના ઉમેદવાર

(1) વિક્રમસિંહ રુપસિંહ પરમાર (બિનહરીફ વિજેતા)

Conclusion:બાઈટ:-બુધાભાઈ પટેલ ( પ્રમુખ પદનાવિજેતા)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.