ETV Bharat / state

નારાજ પ્રભાતસિંહનું ‘અભી બોલા-અભી ફોક’, કહ્યું- હું પાર્ટી સાથે જ છું - vijay rupani

પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે મુખ્યપ્રધાન રૂપાણીનું હેલિપેડ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના આ વખતે રિપીટ ન કરવામાં આવેલા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે CMનું સ્વાગત કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 7:21 PM IST

આ સાથે જ મુખ્યપ્રધાન સાથે પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, પ્રભાતસિંહ ચૌહાણ, જેમની પર પ્રભાતસિંહએ ગંભીર આક્ષેપ કર્યા હતા. તે શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડ પણ આ ઉદ્દઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યપ્રધાન સહિત તમામ નેતાઓ ગોધરાના મહેંદી બંગલો સ્થિત સભા સ્થળે પહોંચ્યા હતા.

મુખ્યપ્રધાન રૂપાણી

મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે પ્રભાતસિંહ ચૌહાણ, જેઠા ભરવાડ, પરાક્રમસિંહ જાડેજા, સી.કે.રાઉલજી, પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ અને કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણઅને હાલના પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રતન સિંહ રાઠોડ સહિતના જિલ્લા ભાજપના અને સંગઠનના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સભા સ્થળે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મૈં ભી ચોકીદાર' કાર્યક્રમ જીવંત નિહાળ્યો હતો. આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

થોડા દિવસ પહેલા પંચમહાલના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ નારાજ સાંસદ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ઘી ના થામ ના ઘી ભળી જશે’ અને ટૂંકા દિવસોમાં આપ હાલના ઉમેદવારના સમર્થનમાં પ્રભાતસિંહને પ્રચાર કરતા જોશો તે જ વાતને સમર્થન આપતા દૃશ્યો પણ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જોવા મળ્યા હતા.

આ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપતા પ્રભાતસિંહ એ ફેરવી તોડ્યું હતું એમને જણાવ્યું હતું કે પોતે વિરોધમાં છે એવું નિવેદન આપ્યું જ નથી અને એવું કહેવા વાળો મૂર્ખ ગણાય, જો કે વિલા મોઢે પ્રભાતસિંહેજણાવ્યું કે અમે હાલના સાંસદને જંગી બહુમતીથી જીતાડાનીવાત કરી હતી. જો કે થોડા દિવસ પહેલા જેમના પર ખૂબ જ ગંભીર આક્ષેપો પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યા હતા. તે જેઠા ભરવાડ પણ આ કાર્યક્રમમાં સાથે જ જોવા મળ્યા હતા. જો કે તે અંગે પ્રભાતસિંહ એ બોલવાનું ટાળ્યું હતું.

આજરોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગોધરા ખાતે લોકસભા બેઠક ના મધ્યસ્થ પ્રચાર કાર્યાલય ના ઉદ્દઘાટન તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના મૈં ભી ચોકીદાર હું ને ગોધરા ખાતે થી નિહાળ્યો હતો.

મુખ્યપ્રધાન રૂપાણી આજરોજ ગોધરા ખાતે આવ્યા હતા જ્યાં હેલિપેડ પર તેમનું સ્વાગત ભાજપ દ્વારા આ વખતે રિપીટ ન કરવામાં આવેલા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે કર્યું હતું.ત્યાર બાદ મુખ્યમંત્રી નો કાફલો ગોધરા માં આવેલ હાલ ના લોકસભા ચૂંટણી ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે આવી પહોંચ્યો હતો.જ્યાં મુખ્યપ્રધાન એ રીબીન કાપી કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું હતું.આ સાથે જ મુખ્યમંત્રી સાથે પ્રભારી પરાક્રમસિંહ જાડેજા,નારાજ પ્રભાતસિંહ ચૌહાણ,જેમની પર પ્રભાતસિંહ એ ગંભીર આક્ષેપ કર્યા હતા એ શહેરા ના ધારાસભ્ય જેઠા ભરવાડ પણ આ ઉદ્દઘાટન માં ઉપસ્થિત રહ્યા હતા.મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ નો કાફલો ગોધરા ના મહેંદી બંગલો સ્થિત સભા સ્થળે પહોંચ્યો હતો.જ્યાં મુખ્યમંત્રી સાથે સાથે પ્રભાતસિંહ ચૌહાણ,જેઠા ભરવાડ, પરાક્રમસિંહ જાડેજા,સી.કે.રાઉલજી, પ્રભાતસિંહ ચૌહાણ ના પુત્રવધુ અને કાલોલ ના ધારાસભ્ય સુમન ચૌહાણ, અને હાલ ના પંચમહાલ લોકસભા બેઠક ના ઉમેદવાર રતન સિંહ રાઠોડ સહિત ના જિલ્લા ભાજપ ના અને સંગઠન ના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સભા સ્થળે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના મૈં ભી ચોકીદાર હું કાર્યક્રમ જીવંત નિહાળ્યો હતો.આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તા ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ : પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ

થોડા દિવસ અગાઉ પંચમહાલ ના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા એ નારાજ સાંસદ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘી ના થામ ના ઘી ભળી જશે અને ટૂંકા દિવસો માં આપ હાલ ના ઉમેદવાર ના સમર્થન માં પ્રભાતસિંહ ને પ્રચાર કરતા જોશો તે જ વાત ને સમર્થન આપતા દૃશ્યો પણ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જોવા મળ્યા હતા.ઉદ્દઘાટન અને મૈં ભી ચોકીદાર કાર્યક્રમ બન્ને માં પ્રભાતસિંહ અગ્ર હરોડ માં અને મુખ્યમંત્રી ની લગોલગ બેઠલા જોવા મળ્યા હતા.આ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપતા પ્રભાતસિંહ એ ફેરવી તોડ્યું હતું એમને જણાવ્યું કે પોતે વિરોધ માં છે એવું નિવેદન આપ્યું નથી અને એવું કહેવા વાળો મૂરખ ગણાય,જો કે વિલાયેલા મોઢે પ્રભાતસિંહ એ જણાવ્યું કે અમે હાલ ના સાંસદ ને જંગી બહુમતી થી જીતાડી લાવવા ની વાત કરી હતી.જો કે થોડા દિવસ પહેલા જેમના પર ખૂબ જ ગંભીર આક્ષેપો પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કરવા માં આવ્યા હતા તે જેઠા ભરવાડ પણ આ કાર્યક્રમ માં સાથે જ જોવા મળ્યા હતા.જો કે તે અંગે પ્રભાતસિંહ એ બોલવા નું ટાળ્યું હતું.

બાઈટ : પરાક્રમસિંહ જાડેજા,પ્રભારી પંચમહાલ

===========
બાયટ અને વિસ્યુલ તેમજ લોકસભા ઉમેદવાર ભાજપ નું 1 to 1 ftp કરેલ છે. કંદર્પ પંડ્યા પંચમહાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.