ગુજરાતમાં ઉત્તરાયણ પર્વના ઉજવણી ધામધૂમથી થતી હોય છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા તેમજ હાલોલ, કાલોલ શહેર સહિતના અન્ય તાલુકા મથકો પર પણ પતંગ અને દોરાની હાટડીઓ ખુલી જવા પામી છે. હાલમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી ,PUBG ગેમના ચિત્રોવાળી તેમજ નવી વેરાઈટી વાળી પતંગો બજારમાં જોવા મળી રહી છે. સાથે-સાથે સુરતી માંજાની પણ માંગ વધી છે. તો કેટલાક પતંગ રસિયાઓ દોરાની રીલ લઈને સુતાવાનો આગ્રહ રાખતા હોય છે.
પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર વેપારીઓમાં નિરાશા જોવા મળી - latest news about kite festival
પંચમહાલ: આગામી ઉત્તરાયણ પર્વને લઇને ગોધરા શહેર સહિતના બજારોમાં પતંગ દોરા સહિતની હાટડીઓ ખુલી ગઇ છે. પણ ગત વર્ષ કરતા પતંગની બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ વેપારીઓને આશા છે કે, ઉત્તરાયણના આગલા દિવસોમાં પતંગ દોરા સહિતનો માલસામાન વેચાઈ જશે.
પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર વેપારીઓમાં નિરાશા
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વના ઉજવણી ધામધૂમથી થતી હોય છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા તેમજ હાલોલ, કાલોલ શહેર સહિતના અન્ય તાલુકા મથકો પર પણ પતંગ અને દોરાની હાટડીઓ ખુલી જવા પામી છે. હાલમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી ,PUBG ગેમના ચિત્રોવાળી તેમજ નવી વેરાઈટી વાળી પતંગો બજારમાં જોવા મળી રહી છે. સાથે-સાથે સુરતી માંજાની પણ માંગ વધી છે. તો કેટલાક પતંગ રસિયાઓ દોરાની રીલ લઈને સુતાવાનો આગ્રહ રાખતા હોય છે.
Intro:પંચમહાલ જિલ્લામાં આગામી ઉત્તરાયણ પર્વને લઇને ગોધરા શહેર સહિતના બજારોમાં પતંગ દોરા સહિતની હાટડીઓ ખુલી જવા પામી છે. પણ હાલ ગત વર્ષ કરતા પતંગ બજારોમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ વેપારીઓને આશા છે.ઉત્તરાયણના આગલા દિવસોમાં પતંગ દોરા સહિતનો માલસામાન વેચાઈ જશે.
Body:ગુજરાતમાં ઉત્તરાયણ પર્વના ઉજવણી ધામધૂમથી થતી હોય છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા તેમજ હાલોલ, કાલોલ શહેરા સહિતના અન્ય તાલુકા મથકો પર પણ પતંગ અને દોરા ની હાટડીઓ ખૂલી જવા પામી છે. હાલમાં નરેન્દ્ર મોદીના ફોટા વાળી PUBG ગેમના ચિત્રોવાળી,તેમજ નવી વેરાઈટી વાળી પતંગો બજારમાં જોવા મળી રહી છે. સાથે સાથે સુરતી માંજાની પણ માંગ વધી છે. તો કેટલાક પતંગ રસિયાઓ દોરાની રીલ લઈને સુતાવાનો નો આગ્રહ રાખતા હોય છે.
Conclusion:પંચમહાલમાં આ વખતે ઉત્તરાયણ પર્વને લઇને પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘરાકી પણ ઓછા જોવા મળી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે ગત ઉતરાણમાં પંદર દિવસ પહેલા જ ઘરાકી જોવા મળતી હતી.હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલ પરંતુ અમને વિશ્વાસ છે કે ઉતરાણ ના આગલા ચાર દિવસોમાં અમારો પતંગ દોરા સહિતનો માલસામાન વેચાઈ જશે.ઉત્તરાયણ સારી જશે.
બાઇટ:- ગૌરાંગ રાણા( પતંગના વેપારી)
સ્ટોરી ડે પ્લાન પાસ