ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી 23 એપ્રિલના રોજ યોજાવાની છે, તેને લઈને આજે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના PI એન. એમ. પ્રજાપતિની આગેવાની હેઠળ CISFની ટુકડીના 30 જવાનો તેમજ શહેરા પોલીસ મથકના 15 પોલીસ કર્મીઓ દ્વારા શહેરાના માર્ગો પર ફ્લેગમાર્ચ કરાઈ હતી. જેમાં તાલુકાના નાંદરવા, વાઘજીપુર, નાડા, મોરવા (રેણા), તરસંગ, વાડી, વલ્લવપુર સહિતના ગામોમાં અને તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિથી આર્મીના જવાનો વાકેફ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે આ ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
પંચમહાલમાં લોકસભા ચૂંટણીને લઇને સુરક્ષાદળોની ફ્લેગમાર્ચ - PML
પંચમહાલઃ જિલ્લામાં આગામી 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે માટે આજે શહેરા નગરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં CISFના જવાનો તેમજ શહેરા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી 23 એપ્રિલના રોજ યોજાવાની છે, તેને લઈને આજે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના PI એન. એમ. પ્રજાપતિની આગેવાની હેઠળ CISFની ટુકડીના 30 જવાનો તેમજ શહેરા પોલીસ મથકના 15 પોલીસ કર્મીઓ દ્વારા શહેરાના માર્ગો પર ફ્લેગમાર્ચ કરાઈ હતી. જેમાં તાલુકાના નાંદરવા, વાઘજીપુર, નાડા, મોરવા (રેણા), તરસંગ, વાડી, વલ્લવપુર સહિતના ગામોમાં અને તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિથી આર્મીના જવાનો વાકેફ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે આ ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
R_GJ_PML_1_FLAGMARCH_VIJAY
Inbox | x |
| Mar 30, 2019, 2:11 PM (17 hours ago) | |||
|
R_GJ_PML_1_FLAGMARCH_VIJAY
પંચમહાલમાં સુરક્ષાદળોની ચુટણીને લઇને ફ્લેગમાર્ચ યોજાઇ
પંચમહાલ
પંચમહાલ જીલ્લામાં આગામી ૨૩ એપ્રીલે લોકસભાની ચુટણી યોજાવાની
છે.જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય તે માટે આજે શહેરા
નગરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં CISFના જવાનો તેમજ શહેરા
પોલીસના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચુંટણી તા.23 એપ્રિલના રોજ યોજવાની
છે તેને લઈને આજે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના
પી.આઈ.એન.એમ.પ્રજાપતિની આગેવાની હેઠળ CISF ની ટુકડીના 30 જવાનો તેમજ
શહેરા પોલીસ મથકના 15 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા શહેરા નગરના માર્ગો પર
તેમજ તાલુકાના નાંદરવા, વાઘજીપુર, નાડા, મોરવા (રેણા), તરસંગ, વાડી,
વલ્લવપુર સહીતના ગામોમાં ફ્લેગમાર્ચ કરાઈ હતી અને તાલુકાની ભૌગોલિક
પરિસ્થિતિથી આર્મીના જવાનો વાકેફ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે
સંદર્ભે આ ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
બાઈટ : એન.એમ.પ્રજાપતિ, પી.આઈ. શહેરા પોલીસ સ્ટેશન
R_GJ_PML_1_FLAGMARCH_VIJAY 1થી4 નામથી વીડીઓ ftp કરેલછે.
ડે પ્લાન પાસ સ્ટોરી છે.
Conclusion: