ETV Bharat / state

પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણીનું શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત

પંચમહાલઃ શહેરા તાલુકાના 6 ગામોની ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થઈ છે. તમામ ગામના મતદારોએ ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણી સંપન્ન
author img

By

Published : Jun 16, 2019, 6:43 PM IST

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યપદની પેટાચૂંટણી માટે આજે મતદાન થયુ હતું. તાલુકાના વિજાપુર, ગુણેલી, કવાલી, મંગલપુર, ચોપડા ખુર્દ, ભેંસાલ ગ્રામપંચાયત માટે મતદાન થયું હતું.

પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણી સંપન્ન

સવારથી જ મતદાન મથક ખાતે મતદાન કરવા માટે મહિલા અને પુરુષ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. તમામ ગામોમાં મતદાન દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોમાં ચૂંટણી માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Intro:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની 6 ગ્રામપંચાયતની સરપંચ અને સભ્યપદ માટે આજે પેટાચૂંટણી માટે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું.જેમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સવારથી મતદાન મથક ખાતે ઉમટી પડ્યા હતા.

Body:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યપદની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.તાલુકાની વિજાપુર, ગુણેલી,કવાલી,મંગલપુર,ચોપડા ખુર્દ, ભેંસાલ, સહિતની ગ્રામ પંચાયત માટે મતદાન શરૂ થયું હતું. સવારથી જ મતદાન મથક ખાતે મતદાન કરવા માટે મહિલા અને પુરુષ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી.

Conclusion:મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.