ETV Bharat / state

પંચમહાલના શહેરા તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામુ - PML

પંચમહાલ: લોકસભાની ચૂંટણી બાદ હવે પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામવા જઈ રહ્યો છે. શહેરા તાલુકાની છ ગ્રામપંચાયતોની સરપંચ અને સભ્ય પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું છે. આ ગ્રામપંચાયતોની ચૂંટણી આગામી તારીખ 16 જુનના રોજ યોજાશે.

પંચમહાલ
author img

By

Published : May 28, 2019, 7:33 PM IST

પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયત મંગલપુર,ચોપડખુંર્દ, ભેંસાલ, ગુણેલી, વિજાપુર, કવાલી ગ્રામ પંચાયત માટે સરપંચ અને સભ્યપદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હાલમાં શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ વેચવાની કામગીરી ચાલી રહી છે.

આ છ ગ્રામપંચાયતોની ચૂંટણી આગામી 16 જુનના રોજ યોજાશે. તો ગ્રામપંચાયતો માટે જાહેરમાંનું બહાર પડતા સરપંચ અને સભ્ય પદ માટેના ફોર્મ વહેંચવાની કામગિરી ચાલી રહી છે ત્યારે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 27 મે થી 1 જુન છે. તો ચકાસણી તારીખ 3 જુન અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની 4 જુન છે. હાલમાં ઉમેદ હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા સરપંચ બનવા કેટલાક ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

Intro:લોકસભાની ચૂંટણી બાદ હવે પંચમહાલમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામવા જઈ રહ્યો છે. શહેરા તાલુકાની છ ગ્રામપંચાયતોની સરપંચ અને સભ્ય પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું છે.આ ગ્રામપંચાયતોની ચૂંટણી 16/6/2019ના રોજ યોજાવાની છે.

Body:પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયત મંગલપુર,ચોપડખુંર્દ, ભેંસાલ, ગુણેલી, વિજાપુર, કવાલી ગ્રામ પંચાયત માટે સરપંચ અને સભ્યપદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં હાલમાં શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ વેચવાની કામગીરી ચાલી રહી છે.આ છ ગ્રામપંચાયતોની ચૂંટણી 16/6/2019ના રોજ યોજાનાર છે.

Conclusion:શહેરા તાલુકામાં આવેલી છ ગ્રામપંચાયતો માટે જાહેરમાંનું બહાર પડતા સરપંચ અને સભ્ય પદ માટેના ફોર્મ વહેંચવાની કામગિરી ચાલી રહી છે.આ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 27/5/2019 થી 1/6/2019 છે.ચકાસણી તારીખ 3/6/2019 અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તા 4/6/2019 છે. હાલમાં ઉમેદ હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા સરપંચ બનવા કેટલાક ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.