ETV Bharat / state

પંચમહાલમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો - સંવાદ કાર્યક્રમ ન્યૂઝ

પંચમહાલઃ જિલ્લાના શહેરા ખાતે આજે કોંગેસ સમિતિના "સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઑલ ઇન્ડિયા કોંગેસ સમિતિના સેક્રેટરી અને માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા. જેમણે લોકસમસ્યાની ચર્ચા કરીને ભાજપ સરકરાને આડે હાથ લીધી હતી.

panchamahal
panchamahal
author img

By

Published : Jan 11, 2020, 10:02 PM IST


જિલ્લામાં કોંગેસ દ્વારા "સંવાદ" કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગોધરા, કાલોલ અને શહેરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમિત ચાવડા અને શહેરા ખાતે ઑલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી અને દાહોદના માજી સાસંદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા. જેમણે લોક સમસ્યાની ચર્ચા કરી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે બળાત્કાર અને CAA મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

પંચમહાલમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો


જિલ્લામાં કોંગેસ દ્વારા "સંવાદ" કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગોધરા, કાલોલ અને શહેરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમિત ચાવડા અને શહેરા ખાતે ઑલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી અને દાહોદના માજી સાસંદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા. જેમણે લોક સમસ્યાની ચર્ચા કરી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે બળાત્કાર અને CAA મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

પંચમહાલમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો
Intro:










પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આજે કોંગેસ સમિતિના "સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ ઇન્ડિયા કોંગેસ સમિતિના સેક્રેટરી અને માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા.આ સંવાદ કાર્યક્રમમાં પ્રભા બેન તાવીયાડ દ્રારા દેશમાં બની રહેલી બળાત્કારની ઘટનાને લઇને
નિવેદન આપ્યું હતું કે આવી જે કઈ ઘટનાઓ બને છે.તેમાં ભાજપના લોકો સામેલ હોય છે.




Body:પંચમહાલ જિલ્લામાં કોંગેસ દ્રારા "સંવાદ " કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.ગોધરા અને કાલોલ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી.ત્યારે આજે શહેરા ખાતે એમજીવીસીએલ ઓફીસની સામેના આવેલા મેદાન ખાતે "સંવાદ"કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથી તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી અને દાહોદના માજી સાસંદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા.
ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણીઓ દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સંવાદ કાર્યક્રમનું આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી દરેક વિધાનસભા ક્ષેત્રમાં આયોજન કરવામા આવ્યું છે.જેમાં લોકોના પ્રશ્નો સાંભળે અને તેના નિવારણ માટે કરવામા આવ્યો છે.
અહીના કોગ્રેસ કાર્યકરો દ્રારા તાલુકાના પ્રશ્નોની રજુઆત કરવામા આવી હતી.





Conclusion:ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમને દેશમાં બળાત્કારની ઘટનાઓ મામલે આક્ષેપ કર્યો હતો કે"બહેનો ઉપર જે અત્યાચાર અને બળાત્કાર થાય છે.તેમાં મોટાભાગના લોકો ભાજપના હોય છે. નલિયાકાંડ હોય, ઉન્નનાવ હોય.ચિન્મયાનંદ હોય, વધુમાં તેમને આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ બહેનો પાર ત્રાસ કરી રહી છે.ભાજપની સરકાર.તેમાં મોદી સાહેબ દ્રારા ક્રિકેટરની આંગળીને વાગે તો ટ્વિટ થઈ જાય છે.તો બહેનો ઉપર અત્યાચારની ઘટના થાય છે ત્યારે મોદી સાહેબનું ટ્વિટ સાંભડ્યુ છે.તેવા આક્ષેપો કર્યો હતા.દેશમાં નાગરિકતાના નવા કાયદાને લઇને તેમને જણાવ્યું હતું ફોરેન દેશમાં કોઈ ઈનલીગલી મા બાપ જાય તો બાળક જન્મે તો બાળકને તે દેશની નાગરિકતા મળે છે.ભાજપની સરકાર એમ કે છે માબાપનું સર્ટિફિકેટ લાવો જો મા બાપ 60-70 વર્ષ પહેલાં જનમ્યા તો ક્યાંથી લાવે.તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

બાઇટ : પ્રભાબેન તાવિયાડ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી

સ્ટોરી ડે પ્લાન પાસ


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.