ETV Bharat / state

પાનમ હાઇ લેવલ કેનાલમાં ગરકાવ થયેલા ઇસમનો મૃતદેહ મળ્યો - પાનમ હાઇલેવલ કેનાલમાં ગરકાવ થયેલા ઇસમની મૃતદેહ મળ્યો

પંચમહાલ: જિલ્લાના શહેરા પાસેથી પસાર થતી પાનમ હાઇ લેવલ કેનાલમા રવિવારના સાંજના સમયે પોતાના ઘર તરફ જતા એક ઇસમનો અચાનક પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેની પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે શોધખોળ હાથ ધરી હતી. છેવટે વડોદરાથી NDRFની ટીમ બોલાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મંગળવારે સવારે ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

panchmahal
panchmahal
author img

By

Published : Dec 10, 2019, 2:02 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરા નગર પાસેથી અણિયાદ ચોકડી પાસે રહેતા જશાભાઇ ગઢવી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે જતા રસ્તા પર પાનમ હાઇ લેવલ કેનાલ આવે છે. ત્યારે રસ્તા પર જતી વખતે અચાનક પગ લપસતા પાણીમાં પડ્યા હતા. જશાભાઇએ બચાવવાની બુમો પાડતા તેમના પુત્ર સાંભળીને દોડી આવ્યા હતા પરંતુ જશાભાઇ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

પાનમ હાઇલેવલ કેનાલમાં ગરકાવ થયેલા ઇસમની મૃતદેહ મળ્યો

ત્યારબાદ સ્થાનિક શહેરા પોલીસને જાણ કરી ફાયરબ્રિગેડ બોલાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી પણ જશાભાઇને શોધવામાં સફળતા મળી નહોંતી. ત્યારબાદ વડોદરાથી NDRFની ટીમ બોલાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મંગળવારે સવારે ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જશાભાઇનો મૃતદેહ મળતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

Intro:પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના શહેરા પાસેથી પસાર થતી પાનમ હાઇલેવલ કેનાલમા રવિવારના સાંજના સમયે પોતાના ઘર તરફ જતા એક ઇસમનો અચાનક પગ લપસી જતા પાણીના ઉંડા પાણીમાં પડ્યો હતો.પરીવાર દ્રારા પોલીસને જાણ કરવામા આવી હતી.અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્રારા શોધખોળ હાથ ધરવામા આવી હતી.છેવટે વડોદરાથી NDRFની ટીમ બોલાવીને શોધખોળ હાથ ધરવામા આવી હતી.અને મંગળવારે સવારે ઇસમની લાશ મળી આવી હતી.લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી.આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Body:પ્રાપ્ત વિગતો અનૂસાર શહેરા નગર પાસેથી અણિયાદ ચોકડી પાસે રહેતા જશાભાઇ ગઢવી પોતાના ઘરે જઇ રહ્યા હતા.ઘરે જતા રસ્તા પર પાનમ હાઇલેવલ કેનાલ આવે છે.રસ્તા પર જતા હતા તે વખતે અચાનક તેમનો પગ લપસતા પાણીમા પડ્યા હતા.અને જશાભાઇએ બચાવો બચાવોની બુમો પાડતા તેમના પુત્ર સાભંળીને દોડી આવ્યા હતા.પરંતુ જશાભાઇ
ઉંડાપાણીમાં ગરકાવ થયા હતા.ત્યારબાદ તેમને સ્થાનિક શહેરા પોલીસને જાણ કરી હતી.અને ફાયરબ્રીગેડ બોલાવીને તપાસ હાથ ધરવામા આવી હતી.પણ જશાભાઇને શોધવામાં સફળતા ન મળી હતી.ત્યારબાદ વડોદરા NDRFની ટીમને બોલાવામા આવી હતી,અને કેનાલના એક બાજુ માટી નાખીને પાણીનો આવરો બંધ કરવામા આવ્યો હતો.મશિનો વડે પાણી ખેચવામાં આવ્યુ હતુ.ત્યારબાદ શોધખોળ હાથ ધરવામા આવી હતી.અને મંગળવારે સવારે જશાભાઇ ગઢવીની લાશ મળી આવી હતી.ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી.જશાભાઇની લાશ મળતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.