ETV Bharat / state

પત્નીના આડા સંબંધથી રઘવાયેલા પતિએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો - about wife's imminent relationship

પંચમહાલઃ કાલોલ તાલુકાના અડાદરા-ગેગડીયા રોડ પર સળકા ગામના પાટીયા પાસે શુક્રવારે સળગીને ખાખ થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ મૃતદેહ વડોદરાના યુવાનનો હોવાનું માલુમ પડ્યુ છે. તેમજ યુવકને પેટ્રોલ છાંટી સળગાવી દેવાયો હોવાનો ખુલાસો થયો છે.

bootlegger-kills-the-young-man-in-the-face-of-a-wifes-imminent-relationship
bootlegger-kills-the-young-man-in-the-face-of-a-wifes-imminent-relationship
author img

By

Published : Jan 18, 2020, 12:44 PM IST

આ રોડ પર રાહદારીઓને સળગેલો મૃતદેહ નજરે ચઢતા તેમણે પોલીસને જાણ કરી હતી. જ્યાં વેજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વેજલપુર અને જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા યુવકને મારીને ઘટનાસ્થળે ફેંકી સળગાવી દેવાયો હોવાનું અનુમાન લગાવ્યું છે.

આ ઘટનાના સંદર્ભે વડોદરાના વારસિયાના રીક્ષા ચાલકે સ્થાનિક પોલીસ મથકમાં જાણ કરી હતી કે, 3 લોકો દ્વારા રીક્ષા ભાડે કરી હતી. તેમની પાસે કોથળામાં કોઈ સામાન હતો. જેઓએ રીક્ષાને હાલોલ તરફ લઈ જવા માટે જણાવ્યું હતુ. તેમજ ચેલાવાડા થઈ અડાદ્રા નજીક અવાવરૂ જગ્યાએ રીક્ષા ઉભી રખાવી હતી. તેમજ રીક્ષાચાલકને દૂર ઉભો રાખી તેઓ કોથળો લઈને ગયા હતા.

પત્નીના આડા સંબંધથી રઘવાયેલા પતિએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

રીક્ષાચાલકે પોલીસ મથકમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બીજા દિવસે તે પોતાની રીક્ષાની સાફ-સફાઈ કરી રહ્યો હતો, તે દરમિયાન તેને રીક્ષામાં લોહીના ડાઘ દેખાયા હતા. તેથી તેની જાણ કરવા તે પોલીસ મથક પહોંચ્યો હતો. વારસિયા પોલીસે આ ઘટના અંગે પંચમહાલ પોલીસને જાણ કરી, રીક્ષા ચાલકને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

પોલીસે વધુ તપાસ હાથ ધરતાં મૃતક વડોદરાના કિશનવાડી વિસ્તારનો રૂષાંક હોવાનું જણાયું હતું. તેમજ વડોદરા ખાતે કિશનવાડી ખાતે રહેતા બુટલેગર દ્વારા પોતાની પત્નીના મૃતક યુવક સાથે સંબંધ હોવાથી, પોતાન અન્ય સાગરીતો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બુટલેગર સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Intro:: પંચમહાલ
પતિ પત્ની ઓર વોહ પતિ એ કરી પત્ની ના પ્રેમી ની હત્યા
કાલોલ તાલુકા ના અડાદરા ગેગડીયા રોડ પર સળકા ગામના પાટીયા પાસે શુક્રવારે એક સળગીને ભડથું થઇ ગયેલી લાશ મળી આવતા સનસની મચી જવા પામી હતી. પોલીસ તપાસને અંતે એ લાશ વડોદરાના યુવકની હોય તેને મારીને વડોદરાથી અડાદરા વિસ્તારમાં લાવી પેટ્રોલ છાંટી સળગાવી દેવાનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું હતું.

કાલોલ તાલુકાના ગેંગડીયાથી અડાદરા જવાના રોડ પર આવેલા સરકા ગામના પાટીયા પાસે શુક્રવારે રોડની બાજુ માં એક ખાડા માં એક સળગીને ભડથું થઇ ગયેલો મૃતદેહ રાહદારીઓને નજરમાં આવતા આ ઘટના અંગે નજીકના વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તદ્ઉપરાંત ઘટનાના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. વેજલપુર અને જિલ્લા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા શખ્સોએ યુવકને મારીને ઘટનાસ્થળે ફેંકી રાત્રિના સુમારે સળગાવી દીધો હોવાનું અનુમાન લગાવ્યું હતું. તે સમય દરમાયન બરોડા ના વારસિયા ના એક રીક્ષા ચાલક વડોદરા ના વારશિયા પોલીસ મથક ખાતે જઇ ને જાણ કરી હતી કે 3 જેટલા લોકો દવારા મારી રીક્ષા ભાડે કરી હતી અને તેમજ તેમની પાસે એક કોથળા માં કઈ સમાન હતો .ત્યાર બાદ આ 3 લોકો દવારા રીક્ષા ને હાલોલ તરફ લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું.અને ચેલાવડા થઈ કાલોલ તાલુકા ના અડાદ્રા થી નજીક કોઈ એક સુમસામ જગ્યા એ ઉભી રાખવી હતી.અને કોથળા તે જગયાએ ઉતારી લેવામાં આવ્યો હતો અને મને દૂર ઉભો રહે અમે આવીએ છે એમ જનવામાં આવ્યું હતું.ત્યાર બાદ બીજા દિવસ મેં મારી રીક્ષા સાફ સફાઈ દરમાયન લોહી ના ડાગા દેખાયા હતા.જે સમગ્ર હકીકત પોલીસ સામે રજૂ કરી હતી. જેમાં પોલીસ દવારા પંચમહાલ જિલ્લા તેમજ અન્ય જિલ્લા ની પોલિસ માં આ અજાણ્યા પુરુષ ની લાશ વિશે ની જાણકારી આપી હતી. જેમાં વડોદરા પોલીસ સે રીક્ષા ચાલક ને સાથે રાખી ઘટના પર સાથે રાખી રવાના થઈ હતી .ત્યારે રીક્ષા ચાલક દવારા આ જગ્યા ની પુષ્ટિ કરી હતિ ત્યારે પોલીસ દવારા વધુ તપાસ હાથ ધરતા મૂર્તક કિશનવાડી વિસ્તાર બરોડા રુષાકં હોવાનું જાણવા મળ્યું હતું તેમજ વડોદરા ખાતે કિશન વાડી ખાતે રહેતા બુટલેગર દવારા તેની પત્ની ના આ મરનાર યુવક સાથે સબંધો હતા જે ને લઈ અન્ય બે લોકો ને સાથે રાખી આ યુવક નું અપરહન કરી હત્યા કરી ને સળગાવી દેવામાં આવી હોવાનું પોલિસ તાપસ માં બહાર આવ્યું હતું .પોલિસ એ બુટલેગર સહિત અન્ય 2 લોકો ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.Body:Gj1003Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.