ETV Bharat / state

પાવાગઢમાં પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા - pavagadh

પંચમહાલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરીક્રમાનો પ્રારંભ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો.

પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા
પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા
author img

By

Published : Dec 26, 2019, 6:13 PM IST

આજે પરીક્રમાનો પ્રારંભ થયો હતો. પાવાગઢની ચાંપાનેર તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી આ પરિક્રમા નીકળી હતી. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાછલા ત્રણ વર્ષથી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા પાવાગઢ પરિક્રમાનું આયોજન કર્યુ હતું. પાવાગઢ ડુંગરની ચાંપાનેર તળેટી પાસે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી આ પરિક્રમાને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી હતી.

પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા

આ યાત્રામાં જિલ્લાની કેટલીક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ પરિક્રમામાં જોડાયા હતા. આ પાવાગઢની પરિક્રમા અનોખુ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે આ પરિક્રમા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞની ફળશ્રુતિ સમાન છે. ટોચ ઉપર આવેલા માતાજીના મંદિરની નીચે સુધી ખુણેનશ્વર મહાદેવ મંદિર માતાજીનું શરીર માનવામાં આવે છે. સાથે ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી શકે તે માટે પરિક્રમાની શરૂઆત પૌરાણિક સમયમાં થયેલી. પરંતુ, કેટલાક વિધર્મી શાસકોના કારણે આ પરિક્રમા બંધ થઈ ગઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

આ પરિક્રમા હિન્દુ મહિનાના માગશર માસની અમાસથી શરૂ થાય છે અને જે બે દિવસ સુધી ચાલે છે. આ પરિક્રમા વાઘેશ્વરી માતાના મંદિરથી ટપલાવાવ હનુમાન ત્યાથી નારાયણ સ્વામી બાપુ નારાયણ ધામ તાજપુરા ખાતે રાત્રી રોકાણ બાદ સિદ્ધનાથ મહાદેવ મંદિર ધાબા ડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતાના મંદિર ખાતે સમાપ્ત થાય છે.

બે દિવસની આ પરીક્રમમાં 44 કીમી જેટલું અંતર કાપવાનુ હોય છે. આ યાત્રાનો લાભ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 6000 લોકોએ એન્ટ્રી કરાવી હતી. પરીક્રમાના આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કલેકટર અમિત અરોરા, વિકાસ અધિકારી અજયકુમાર શાહ સહિત વહીવટી અધિકારીઓ અને જિલ્લા તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા પરિક્રમાવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતા ની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો. પાવાગઢની ચાંપાનેર તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિર થી આ પરિક્રમા નીકળી હતી. પરિક્રમાના આ પ્રસંગે ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર જિલ્લા કલેક્ટર અમિત અરોરા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પણ હાજર રહ્યા હતા.જિલ્લામાંથી મોટી સંખ્યામાં છ હજારથી વધુ પરિક્રમાવાસીઓ જોડાયા હતા. પરિક્રમા ચાંપાનેર તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતા ના મંદિરથી શરુ થઇ સિદ્ધનાથ મહાદેવના મંદિર થઈને પરત વાઘેશ્વરી માતા ના મંદિરે ફરશે.અને 44 કિમીનું અંતર કાપશે.

Body:પંચમહાલજિલ્લાના પ્રસિદ્ધ એવા યાત્રાધામ પાવાગઢ ખાતે પાછલા ત્રણ વર્ષથી પાવાગઢની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે આ વખતે જિલ્લા વહીવટીતંત્રને પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા પાવાગઢ પરિક્રમા નું આયોજન કરવામાં આવ્યું હતું. પાવાગઢ ડુંગરની ચાંપાનેર તળેટી પાસે આવેલા વાઘેશ્વરી માતા ના મંદિર થી આ પરિક્રમા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં જિલ્લાના કેટલીક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ આ વખતે આ પાવાગઢ પરિક્રમ યાત્રામાં જોડાયા હતા.આ પાવાગઢ ની પરિક્રમા અનોખુ મહત્વ ધરાવે છે એવું કહેવાય છે કે આ પરિક્રમા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ ની ફળશ્રુતિ સમાન છે. ટોચ ઉપર આવેલા માતાજીના મંદિરની છેક નીચે સુધી ખુણેનશ્વર મહાદેવ મંદિર માતાજીનું શરીરમાંનવમા આવે છે. સાથે ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી શકે તે માટે પરિક્રમાની શરૂઆત પૌરાણિક સમયમાં થયેલી પરંતુ કેટલાક વિધર્મી શાસકોના કારણે આ પરિક્રમા બંધ થઈ ગઈ હતી.છેલ્લા ત્રણ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.આ પરિક્રમા હિન્દુ મહિનાના માગશર માસની અમાસથી શરૂ થાય છે. અને બે દિવસ ચાલે છે.આ પરિક્રમાં નો વાઘેશ્વરી માતાના મંદિર થી ટપલાવાવ હનુમાન ત્યાથી નારાયણ સ્વામી બાપુ નારાયણ ધામ તાજપુરા ખાતે રાત્રી રોકાણ બાદ સિદ્ધનાથ મહાદેવ મંદિર ધાબાડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતા ના મંદિરે સમાપ્ત થાય છે બે દિવસની યાત્રામાં 44 35 કેટલું અંતર કાપે છે આ પરિક્રમામાં પરિક્રમા શું એ માટે પણ સહાયરૂપ બનવા માટે વિવિધ વ્યવસ્થાઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.આ યાત્રાનો લાભ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.જેમાં છ હજાર લોકો એન્ટ્રી કરાવી હતી. પરીક્રમાના કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જિલ્લા કલેકટર અમિત અરોરા,વિકાસ અધિકારી અજયકુમાર શાહ સહિત વહીવટી અધિકારીઓ અને જિલ્લા તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા પરિક્રમાવાસીઓ પણ હાજર રહ્યા હતા.

Conclusion:wkrtu

સ્ટોરી ડે પ્લાન પાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.