પંચમહાલ: ગોધરા શહેર તથા તાલુકા મથકો ખાતે આવેલી વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો હડતાલના બીજા દિવસે બંધ રહેતા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ દ્વારા પગાર વધારા, સહિતની વિવિધ માગણીઓ સંદર્ભે હડતાલ પાડતા કરોડો રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થયું હતું. એક-બાજુ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે લોકોને પૈસાની જરૂર પડતી હોય તે સ્વાભાવિક છે. જોકે બીજી તરફ કો-ઓપરેટિવ અને ખાનગી બેન્કો ચાલુ હોવાને કારણે લોકોને આંશિક રાહત મળી હતી. આવતી કાલે રવિવાર હોવાથી હવે બેન્કનું કામકાજ સોમવારથી શરુ થશે.
પંચમહાલમાં બેન્ક હડતાલનો બીજો દિવસ, કરોડોના વ્યવહાર ઠપ - clearing of crores of rupees stuck
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ માગણીઓને લઈને બે દિવસની બેન્ક હડતાલ પાડવામાં આવતા બેન્ક ગ્રાહકો મુંઝવણમાં મુકાયા હતા. આજે હડતાલના બીજા દિવસે પણ બેન્કનું કામકાજ બંધ રહેતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પંચમહાલ: ગોધરા શહેર તથા તાલુકા મથકો ખાતે આવેલી વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો હડતાલના બીજા દિવસે બંધ રહેતા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ દ્વારા પગાર વધારા, સહિતની વિવિધ માગણીઓ સંદર્ભે હડતાલ પાડતા કરોડો રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થયું હતું. એક-બાજુ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે લોકોને પૈસાની જરૂર પડતી હોય તે સ્વાભાવિક છે. જોકે બીજી તરફ કો-ઓપરેટિવ અને ખાનગી બેન્કો ચાલુ હોવાને કારણે લોકોને આંશિક રાહત મળી હતી. આવતી કાલે રવિવાર હોવાથી હવે બેન્કનું કામકાજ સોમવારથી શરુ થશે.
Body:ગોધરા શહેર તથા તાલુકા મથકો ખાતે આવેલી વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો હડતાલના બીજા દિવસે બંધ રહેતા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ દ્વારા વેતન વધારો, સહિતની વિવિધ માંગણીઓ સંદર્ભે હડતાળ પાડતા કરોડો રૂપિયાનું ક્લિયરિંગ ઠપ થઈ જવા પામ્યું હતું.એકબાજુ લગ્નની સિઝન ફુલ મોસમ પુરબહારમાં ખીલી છે.ત્યારે લોકોને પૈસાની જરૂરિયાત પડતી હોય છે. હડતાળ કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આ ઉપરાંત બીજી તરફ કો-ઓપરેટિવ બેન્કો ચાલુ હોવાને કારણે આંશિક રાહત મળી હતી.
Conclusion:તેની સામે આવતીકાલે રવિવાર હોવાને કારણે હવે સોમવારે બેંકના કામકાજ થઈ શકશે.