ETV Bharat / state

શહેરા નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત, 3 યુવાનોના ઘટના સ્થળે મોત - Accident near Shahera

ગોધરાઃ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં છાણીપ ગામ પાસે મોરવા જતા હાઇવે માર્ગ ઉપર બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે ત્રણ યુવકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

panchahl
author img

By

Published : Oct 8, 2019, 6:00 AM IST

મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના છાણીપ ગામ પાસે મોરવા રેણા તરફ જતા હાઇવે માર્ગ ઉપર વચ્ચે વહેલી સવારે ત્રણ વાગે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મોતને ભેટનાર યુવાનો નજીકના ગામની નવરાત્રી નિહાળીને પોતાના ઘરે જઈ રહ્યા હોવાનુ પ્રાથમિક તબ્બકે જાણવા મળ્યુછે. બનાવને લઇને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ભેગા થઈ ગયા હતા, ત્યાર બાદ તેમણે પોલીસને જાણ કરી હતી.

શહેરા નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત, 3 યુવાનોના ઘટના સ્થળે મોત

આ ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ તેમજ એમ્બયુલન્સ ઘટના સ્થળે આવી પહોચી હતી. ત્રણેયના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી તેેમના પરીવારજનોને જાણ કરી હતી.

Intro:પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં છાણીપ ગામ પાસે મોરવા (રેણા) જતા હાઇવે માર્ગ ઉપર
બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત થતા ઘટના સ્થળે ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત થયા હતા.પોલીસ એ ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Body:પંચમહાલ જીલ્લામાં નવરાત્રીનો છેલ્લો દિવસ ગોજારો બન્યો હતો.મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના છાણીપ ગામ પાસે મોરવા રેણા તરફ જતા હાઇવે માર્ગ ઉપર વચ્ચે વહેલી સવારે ત્રણ વાગે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.મોતને ભેટનાર યુવાનો નજીકના ગામની નવરાત્રી નિહાળીને પોતાના ઘરે જઈ રહ્યા હતા હોવાનુ પ્રાથમિક તબ્બકે જાણવા મળ્યુછે. ત્યારે ગંભીર ઘટના બની છે.બનાવને લઇને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા.અને પોલીસને જાણ થતા શહેરા પોલીસ તેમજ એમ્બયુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી. તેમજ ત્રણેયના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તેમજ પરીવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.બનાવને લઇને ઘટના સ્થળે લોકો એકત્ર થઇ
ગયા હતા.
Conclusion:અત્રે ઉલ્લેખનીય છેકે આ પહેલા ભાદરવા મહિનામાં અંબાજી પગપાળા સંઘ જતા પદયાત્રીઓને કાર ચાલકે શહેરા તાલુકાના જ લાભી પાટીયા ગામ પાસે અડફેટે લેતા દાહોદ જીલ્લાના ત્રણ આશાસ્પદ યુવાનો મોત થયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.