ETV Bharat / state

3527 સરકારી કર્મચારીઓએ ગોધરા ખાતે બેલેટ મતદાન કર્યું

પંચમહાલ: લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે અને જેમાં ચૂંટણીના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ શાખાના તમામ કેડરના લોકો ફરજ પર હાજર રહી સુરક્ષા પુરી પાડે છે. આથી મતદાન ના દિવસે તેઓ પોતાના મતવિસ્તારથી કોઈ અલગ વિસ્તારમાં ફરજ બજાવતા હોય છે. જેથી તેમના માટે બેલેટ મતદાન યોજાયું હતું.

author img

By

Published : Apr 14, 2019, 1:41 PM IST

બેલેટ મતદાન

પંચમહાલ લોકસભામાં ચૂંટણીની કામગીરી સાથે જીડાયેલા 3500 જેટલા સરકારી કર્મચારીઓ માટે બેલેટ મતદાનનું આયોજન ગોધરા ખાતે આવેલ પોલિસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું.

બેલેટ મતદાન

જેમાં કુલ 3527 કર્મચારીઓ પૈકી 2765 જેટલા લોકોએ મતદાન કર્યું હતું.જેમાં કુલ 78.39 ટકા જેટલું મતદાન થયું હતું.

પંચમહાલ 
લોકશભાની ચૂંટણી ને ગણતરી ના કલાકો બાકી છે અને જેમાં ચૂંટણી ના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ શાખા ના તમમાં કેડર ના લોકો ફરજ પર હાજર રહે છે .અને સુરક્ષા પુરી પાડે છે .અને મતદાન ના દિવસે તેઓ પોતાના મતવિસ્તાર થી કોઈ અલગ વિસ્તાર માં ફરજ બજાવતા હોય છે .જેમાં આજરોજ પંચમહાલ લોકસભા માં ચૂંટણી ની કામગીરી સાથે જીડાયેલા 3500 જેટલા સરકારી કર્મચારી ઓ માટે બેલેટ મતદાન નું આયોજન ગોધરા ખાતે આવેલ પોલિસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું .જેમાં કુલ 3527 કર્મચારીઓ પૈકી 2765 જેટલા લોકો એ મતદાન કર્યું હતું.જેમાં કુલ 78.39 ટકા જેટલું મતદાન થયું હતું.
કંદર્પ પંડ્યા 
પંચમહાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.