ETV Bharat / state

મોર્નિંગ વૉકમાં નિકળેલા રાહદારીઓને કારે અડફેટે લીધા, 3ના મોત

પંચમહાલ: શહેરા તાલુકાના મોરવા રેણા ગામના મોર્નિંગ વૉકમાં નીકળેલા સિનિયર સીટીઝનને કાર ચાલકે અડફેટે લેતા 3 વ્યકિતના મોત થયા હતા. તેમાં 2 વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

author img

By

Published : Dec 18, 2019, 12:22 PM IST

panchmahal
પંચમહાલ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે બુધવારના વહેલી સવારે મોર્નિંગ વોક માટે 5 સિનિયર સીટીઝન નીકળ્યા હતા. તે દરમ્યાન મોરવાથી નદીસર જતા માર્ગ પર ગોકલપુરા પાસે એક કાર ચાલકે મોર્નિંગ વોક કરી રહેલા સિનિયર સિટીજનોને ટક્કર મારી હતી. જેમાં ભારે ટક્કરથી 3 જેટલા લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. અન્ય 2 વ્યકિતનો બચાવ થયો હતો. જેમાં કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.

પંચમહાલના મોરવા રેણા ખાતે અકસ્માતમાં 3 સિનિયર સીટીઝનના મોત

જેમાં મુત્યુ પામનાર તમામને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ હતા. જેમાં મરણ પામનાર ડૉ. સુરેશ પટેલ , ગુણવંત પટેલ તેમજ રણછોડ વાળંદનો સમાવેશ થાય છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો ગયો હતો.

Intro:પંચમહાલ
શહેરા તાલુકા ના મોરવા રેણા ગામ ના મોર્નિંગ વૉક માં નીકળેલ સિનિયર સીટીઝન ને કાર ચાલકે અડફેટે લેતા 3 ના મોત થયા હતા .

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા ના મોરવા રેણાં ગામ ખાતે આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે 5 જેટલા સિનિયર સીટીઝન નીકળ્યા હતા .તે દરમ્યાન મોરવા થી નદીસર જતા માર્ગ પર ગોકલપુરા પાસે એક કાર ચાલકે મોર્નિંગ વોક કરી રહેલા સિનિયર સિટીજનો ને ટક્કર મારી હતી .જેમાં ભારે ટક્કર થી ઇજા પામેલ 3 જેટલા લોકો ના ઘટના પર જ મોત નિપજ્યા હતા.તમામ 3 ને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોટમ માટે મોકલી આપવામાં આવેલ છે .જેમાં મરણ જનાર ની વાત કરીએ તો 1.ડો સુરેશ ભાઈ અને પટેલ 2 ગુણવંત ભાઈ એન પટેલ તેમજ રણછોડભાઈ વાળંદ નો સમાવેશ થયો છે .જેમાં ડો સુરેશ ભાઈ એ મોરવા ,વેજલપુર ,રામપુરા કડવા પાટીદાર સમાજ ના અગ્રણી હોવાની વાત જાણવા મળેલ છે.થોડા સમય પહેલા રામપુરા ગામા ના 4 યુવાનો મેંદરડા ખાતે અકસ્માત માં મોત ને ભેટ્યા હતા તે સમયે ડો સુરેશ ભાઈ મેંદરડા પોહચી શોધખોળ કરી અને તમામ રીતે મદદે પોહચ્યા હતા .આ બનાવ ના પગલે સમાજ અને વિસ્તાર માં માતમ છવાયો છે.Body:કંદર્પ પંડ્યા Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.