ETV Bharat / state

નવસારીમાં મહિલા દર્દીએ ઓક્સિજન સાથે કર્યું મતદાન

નવસારીઃ દેશના ભાવિ ઘડતર માટે મતદાન કરવું તે દરેક નાગરિકની પ્રથમ ફરજ બને છે. આ ફરજને બખુબી નિભાવી છે નવસારીના એક મહિલા દર્દીએ. શહેરની મધરેસ્સા શાળામાં એક મહિલા ઓક્સિજન સાથે મતદાન કરવા આવ્યા હતા.

નવસારીમાં મહિલા દર્દી ઓક્સિજન સાથે મતદાન કર્યું
author img

By

Published : Apr 23, 2019, 1:06 PM IST

નવસારીના મમતા ઠક્કર ફેફસા અને હાર્ટની બીમારીથી પીડાય છે. તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કરવાની હિંમત દાખવીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. આટલી કપરી પરિસ્થિતિ બાદ પણ મતદાન કરીને આ યુવા મહિલાએ દરેક મતદારોને મતદાન કરવાનો જુસ્સો ઉભો કર્યો છે. ત્યારે તમામ મતદારો મતદાન કરે અને દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી બને તેવું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

નવસારીમાં મહિલા દર્દી ઓક્સિજન સાથે મતદાન કર્યું

નવસારીના મમતા ઠક્કર ફેફસા અને હાર્ટની બીમારીથી પીડાય છે. તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કરવાની હિંમત દાખવીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. આટલી કપરી પરિસ્થિતિ બાદ પણ મતદાન કરીને આ યુવા મહિલાએ દરેક મતદારોને મતદાન કરવાનો જુસ્સો ઉભો કર્યો છે. ત્યારે તમામ મતદારો મતદાન કરે અને દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી બને તેવું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

નવસારીમાં મહિલા દર્દી ઓક્સિજન સાથે મતદાન કર્યું
R_GJ_NVS_06_23APRIL_MAHILA_DARDI_MATDAN_VIDEO_STORY_SCRIPT_BHAVIN_PATEL

સ્લગ - નવસારી મહિલા દર્દી મતદાન 
લોકેશન - કબીલપોર 
તારીખ - ૨૩ -૦૪-૧૯ 
રીપોર્ટર - ભાવિન પટેલ

એન્કર - દેશના ભાવિઘડતર માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પ્રથમ ફરજ બને છે જે ફરજને નિભાવવા નવસારી શહેરની મધરેસ્સા શાળામાં એક મહિલા ઓક્સિજન સાથે મતદાન કરવા આવ્યા હતા મમતાબેન ઠક્કર નામની મહિલાને લંગ્સ અને હાર્ટની બીમારીથી પીડાતા મહિલા એ મતદાન કરવાની પેહેલ કરી  પોતાના પરિવાર સાથે મતદાન કરવાની હિંમત દાખવીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી આવી કપરી પરિસ્થિતિ બાદ પણ મતદાન કરીને આ યુવાને દરેક મતદારોને મતદાન કરવાનો જુસ્સો ઉભો કર્યો છે ત્યારે તમામ મતદારો મતદાન કરે અને દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી બને 
સ્ટોરી બેન્ડ

1: લંગ્સ અને હાર્ટની બીમારીથી પીડાતા મહિલા એ   પોતાના પરિવાર સાથે મતદાન કરવાની હિંમત દાખવીને લોકશાહીના પર્વની ઉજવણી કરી

2:- શહેરની મધરેસ્સા શાળામાં એક મહિલા ઓક્સિજન સાથે મતદાન કરવા આવ્યા 

3:વોટિંગ કરવાની સ્વયંભૂ ઇરછા સાથે મતદાન કરવા આવ્યા 

4:મમતાબેન ઠક્કર નામની મહિલા મતદાન કરવા આવ્યા 

5 :લંગ્સ અને હાર્ટની બીમારીથી પીડાતા મહિલા એ મતદાન કરવાની પેહેલ કરી

ભાવિન પટેલ
નવસારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.