ETV Bharat / state

નવસારીમાં મતદારોને રિઝવવા સી. આર. પાટીલનો રોડ શૉ - Navsari Agriculture University

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માત્ર બે દિવસ બાકી છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રચાર માટે નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શૉ યોજ્યો હતો. નવસારીની કૃષિ યુનિવર્સિટીથી શરૂ થયેલો આ રોડ શૉ ઈટાવળાના બી. આર. ફાર્મ ખાતે પૂર્ણ થયો હતો. રોડ શૉ દરમિયાન સી. આર. પાટીલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

નવસારીમાં મતદારોને રિઝવવા સી. આર. પાટીલનો રોડ શૉ

author img

By

Published : Feb 26, 2021, 1:50 PM IST

  • પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો રોડ શૉ
  • રોડ શૉ થકી નવસારી-વિજલપોર શહેરના મતદારોને રિઝવવાનો પ્રયાસ
  • નવસારી કૃષિ યુનિવર્સિટીથી ઇટાળવા સુધી ભવ્ય રોડ શૉ

નવસારીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ફક્ત બે દિવસો રહ્યા છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે નવસારી ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં નવસારીની કૃષિ યુનિવર્સિટીથી શહેરના રાજમાર્ગો પર થઈને ઈટાળવાના બી. આર. ફાર્મ સુધીના રોડ શૉ યોજવામાં આવ્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો રોડ શૉ

2 લાખથી વધુ મતદારોને રિઝવવાનો પ્રયાસ

આજે પ્રચારના અંતિમ દિવસે નવસારી પાલિકામાંથી મિની કોર્પોરેશન બનેલી નવસારી-વિજલપોર નગરપાલિકામાં જીત મેળવવાના ઈરાદા સાથે શહેરના 2 લાખથી વધુ મતદારોને રિઝવવાનો પ્રયાસ કરાશે.

રોડ શૉ થકી નવસારી-વિજલપોર શહેરના મતદારોને રિઝવવાનો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.