ETV Bharat / state

Theft in Navsari: નજર હટી દુર્ઘટના ઘટી, લગ્નમાં નાચતી મહિલાની 8 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ લઈ ચોર ફરાર - નવસારી ટાઉન પોલીસે તપાસ શરૂ કરી

લગ્નપ્રસંગમાં ચોરી થવી એ હવે સામાન્ય બાબત થઈ છે, પરંતુ નવસારીમાં નજર હટી ને દુર્ઘટના ઘટી જેવી (Theft in Navsari) સ્થિતિ સર્જાઈ હતી. અહીં અધધ 8 લાખ રૂપિયાની કિંમતના દાગીના ભરેલી બેગ ગાયબ (Theft at a wedding in Navsari) થઈ છે. જિલ્લાના એક ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પહેલા સંગીત સેરેમની ચાલી રહી હતી. તે દરમિયાન ઘરેણા ભરેલી બેગ સાથે બેઠેલી યુવતી બેગ મુકીને (Woman's a bag full of jewelery goes missing) નાચવા જતા તેની બેગ ગાયબ થઈ ગઈ હતી. જોકે, આ અંગે સીસીટીવી કેમેરા ચકાસતા એક શંકાસ્પદ યુવાન (Suspicious young man appeared on CCTV) જોવા મળ્યો હતો.

Theft in Navsari: નજર હટી દુર્ઘટના ઘટી, લગ્નમાં નાચતી મહિલાની 8 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ લઈ ચોર ફરાર

author img

By

Published : Dec 10, 2021, 4:32 PM IST

  • નવસારીમાં ખાનગી પાર્ટી પ્લોટમાં વેવણ ગરબા રમવામાં થયા વ્યસ્ત અને પર્સ ગાયબ
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી શકમંદ યુવાનને કર્યો ટ્રેસ
  • ટેક્નિકલ સર્વેલન્સને આરોપીને પકડવાની પોલીસની કવાયત

નવસારીઃ જિલ્લાના ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ પહેલા સંગીત સેરેમની (Theft at a wedding ceremony in a private party plot) ચાલી રહી હતી. તે દરમિયાન ગરબા રમવામાં વ્યસ્ત મહિલાની ઘરેણા ભરેલી બેગ ચોરાઈ જતા (Woman's a bag full of jewelery goes missing) ચકચાર મચી છે. આ બેગમાં 17.5 તોલાના સોનાના દાગીના, મોબાઈલ સહિત 8.17 લાખ રૂપિયાનો સામાન હતો. મહિલા બેગ પરથી નજર ચૂકતા ચોર બેગ લઈ ફરાર (Woman's a bag full of jewelery goes missing) થઈ ગયો હતો. એટલે નજર હટી દુર્ઘટના ઘટી જેવો ઘાટ સર્જાયો હતો. જોકે, પાર્ટી પ્લોટના સીસીટીવી કેમેરા (Suspicious young man appeared on CCTV) તપાસ કરતા તેમાં એક શંકાસ્પદ યુવાન ટ્રેસ થયો હતો. જોકે, હવે પોલીસ વહેલો ગુનો ઉકેલે તેવી આશા છે.

નવસારીમાં ખાનગી પાર્ટી પ્લોટમાં વેવણ ગરબા રમવામાં થયા વ્યસ્ત અને પર્સ ગાયબ

આ પણ વાંચો- Crime Branch Ahmedabad: યુટ્યૂબ પર વીડિયો જોઈને ચોરોએ કરી ચોરી, આ રીતે ઝડપાયા..

17.5 તોલા સોનાના દાગીના ચોરાયા

અત્યારે કોઈ પણ પ્રસંગમાં ચોર હાથ સાફ કરવાનું ચૂકતા નથી. આવી જ રીતે નવસારીમાં પણ એક લગ્નપ્રસંગમાં દાગીના ભરેલી બેગને સાથેને સાથે રાખતી એક મહિલા તેની બેગ પરથી નજર હટતા બેગ ચોરાઈ હતી. અહીં ખાનગી પાર્ટી પ્લોટમાં શાહ પરિવારની દિકરીના લગ્નની સંગીત સંધ્યા હતી. તેમાં વેવાઈ અને વેવણ પણ અન્ય મહેમાનો સાથે સંગીતમાં જોડાયા હતા. વેવણ સુપ્રિયા પટેલ પોતાની સાથે દુલ્હનને આપવા માટેના 17.5 તોલા સોનાના દાગીના તેમ જ મોબાઈલ, 4 હજાર રૂપિયા રોકડા સહિત 8.17 લાખ રૂપિયા તેમજ અન્ય જરૂરી વસ્તુઓ ભરેલું પર્સ લઈને બેઠા હતા. સંગીત સંધ્યામાં પરિવારના લોકો નાચવામાં મગ્ન બન્યા અને ગરબા શરૂ થતા જ વેવણ સુપ્રિયાબેન પણ ગરબા રમવા (Woman's a bag full of jewelery goes missing) ગયા હતા.

આ પણ વાંચો- ચોરીને અંજામ આપે તે પહેલા અમદાવાદ પોલીસે ચોરોને ઝડપી પાડ્યા

પોલીસે સીસીટીવી કેમેરા ચકાસી શંકાસ્પદ યુવકની શોધ શરૂ કરી

જેવા તેઓ ગરબા રમવા ગયા ત્યારે તેઓ દાગીના ભરેલું પર્સ જ્યાં બેઠા હતા ત્યાં જ મુકીને ગયા હતા, પરંતુ તેઓ પરત આવતા બેગ મળ્યું નહતું. કારણ કે, તેઓ ગરબા રમવા ગયા ત્યાં સુધી ચોરે બેગ પર હાથ સાફ કરી (Woman's a bag full of jewelery goes missing) લીધો હતો. આજુબાજુ બેગ તપાસતા પણ કંઈ મળ્યું નહતું. ત્યારબાદ પોલીસને જાણ કરતા નવસારી ટાઉન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ (Navsari Town Police started investigation) ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોરને શોધવા ટેક્નિકલ સર્વેલન્સ સાથે જ પાર્ટી પ્લોટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા (Suspicious young man appeared on CCTV) હતા, જેમાં એક શંકાસ્પદ યુવાન નજરે ચઢતા પોલીસે ટ્રેસ કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.