નવસારી શહેરના બિલ્ડર અને કોંગ્રેસના આગેવાન હોલિવુડની ફિલ્મનું નિર્માણ કરવાના હતા તેવા સમયગાળામાં આર ડી પટેલ જે ગાંધીનગરમાં સસ્પેન્ડ થયેલા IPS હોય એવી ઓળખ આપીને બિલ્ડર રાજુભાઇ પટેલને મળ્યા હતા. અને આપની ફિલ્મમાં મારી પાસે ઘણા રોકાણકારો રૂપિયા રોકી શકે એવા છે. એના માટે તારે મારા મિત્રને ભાગીદાર બનાવવો પડશે. જેની જાણમાં બિલ્ડર ફસાયા અને નકલી IPSનેે દીકરીની ફી ભરવાના 8 લાખ આપી દીધી હતા, ત્યાર બાદ આ નકલી દેખાતો ઈસમ રૂપિયા પરત કરવાનું નામ ન લેતા બિલ્ડરે પોલીસનો સહારો લઈને ફરિયાદ કરી હતી. પરંતુ તમામ હકીકત કંઈક જૂદી નીકળી હતી.
નવસારીમાં નકલી IPS બની 8 લાખનો ચૂનો લગાવનારની પોલીસ કરી ધરપકડ
નવસારીઃ લાલચ મનુષ્યની આર્થિક કબર ખોદીને જમીનમાં ઉતારી દેતા કિસ્સાઓ પણ અવાર નવાર બહાર આવી રહ્યાં છે. નવસારીમાં પણ કંઈક આવો કિસ્સો બહાર આવ્યો છે. નકલી IPS બનીને આવેલો ઠગ 8 લાખનો ચૂનો ચોપડી ગયો હતો. પછી ફરિયાદી ભાનમાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો.
નવસારી શહેરના બિલ્ડર અને કોંગ્રેસના આગેવાન હોલિવુડની ફિલ્મનું નિર્માણ કરવાના હતા તેવા સમયગાળામાં આર ડી પટેલ જે ગાંધીનગરમાં સસ્પેન્ડ થયેલા IPS હોય એવી ઓળખ આપીને બિલ્ડર રાજુભાઇ પટેલને મળ્યા હતા. અને આપની ફિલ્મમાં મારી પાસે ઘણા રોકાણકારો રૂપિયા રોકી શકે એવા છે. એના માટે તારે મારા મિત્રને ભાગીદાર બનાવવો પડશે. જેની જાણમાં બિલ્ડર ફસાયા અને નકલી IPSનેે દીકરીની ફી ભરવાના 8 લાખ આપી દીધી હતા, ત્યાર બાદ આ નકલી દેખાતો ઈસમ રૂપિયા પરત કરવાનું નામ ન લેતા બિલ્ડરે પોલીસનો સહારો લઈને ફરિયાદ કરી હતી. પરંતુ તમામ હકીકત કંઈક જૂદી નીકળી હતી.
ડેસ્ક
લાલચ મનુષ્યની આર્થિક કબર ખોદીને જમીનમાં ઉતારી દેતા કિસ્સાઓ પણ અવાર નવાર બહાર પડતા રહ્યા છે ત્યારે નવસારીમાં પણ કંઈક આવો કિસ્સો બહાર આવ્યો છે નકલી આઇપીએસ બનીને આવેલો ઠગ 8લાખનો ચૂનો ચોપડી ગયા પછી ફરિયાદી ભાનમાં આવતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે..........
નવસારી શહેરના બિલ્ડર અને કોંગ્રેસના આગેવાન હોલીવુડની ફિલ્મનું નિર્માણ કરવાના હોય તેવા સમયગાળામાં એક આર ડી પટેલ જે ગાંધીનગરમાં સસ્પેન્ડ થયેલા આઈ પી એસ હોય એવી ઓળખ આપીને બિલ્ડર રાજુભાઇ પટેલને મળ્યા હતા અને આપની ફિલ્મમાં મારી પાસે ઘણા રોકાણકારો રૂપિયા રોકી શકે એવા છે એના માટે તારે મારા મિત્રને ભાગીદાર બનાવવો પડશે જેની જાણમાં બિલ્ડર ફસાયા અને નકલી આઇપીએસને દીકરીની ફી ભરવા 8 લાખ આપયા હતા ત્યારબાદ આ નકલી દેખાતો ઈસમ રૂપિયા પરત કરવાનું નામ સુધ્ધાં ન લેતા બિલ્ડરે પોલીસનો સહારો લઈને ફરિયાદ કરતા તમામ હકીકત કાઈ જુદી નીકળી
Body:નવસારી શહેરના બિલ્ડર અને કોંગ્રેસના આગેવાન હોલીવુડની ફિલ્મનું નિર્માણ કરવાના હોય તેવા સમયગાળામાં એક આર ડી પટેલ જે ગાંધીનગરમાં સસ્પેન્ડ થયેલા આઈ પી એસ હોય એવી ઓળખ આપીને બિલ્ડર રાજુભાઇ પટેલને મળ્યા હતા અને આપની ફિલ્મમાં મારી પાસે ઘણા રોકાણકારો રૂપિયા રોકી શકે એવા છે એના માટે તારે મારા મિત્રને ભાગીદાર બનાવવો પડશે જેની જાણમાં બિલ્ડર ફસાયા અને નકલી આઇપીએસને દીકરીની ફી ભરવા 8 લાખ આપયા હતા ત્યારબાદ આ નકલી દેખાતો ઈસમ રૂપિયા પરત કરવાનું નામ સુધ્ધાં ન લેતા બિલ્ડરે પોલીસનો સહારો લઈને ફરિયાદ કરતા તમામ હકીકત કાઈ જુદી નીકળી
Conclusion:નકલી આઇપીએસ ની દીકરીના ફી માટે આપેલ 8 લાખની રકમ ન ચૂકવતા નકલી આઈપીએસ એ એક ફોરવિલ ગાડી આપી હતી ત્યારે ગાડીની ડિટેલ કઢાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જે નકલી આઇપીએસ એ જે આર ડી પટેલ નામ આપ્યું હતું એ ખોટું નીકળ્યું અને સાચું નામ રાકેશ ઓઝા નીકળતા પોલીસનું શરણું લેવું પડ્યું અને જે મિત્રને ફિલ્મમાં ભાગીદાર બનવાયો હતો એ સગો ભાગી હરેશ ઓઝા નીકળ્યો હતો પોલીસે આરોપી રાકેશ ઓઝા ની ધરપકડ કરી ને ભાગીદાર હરેશ ઓઝાને ઝાડપવાના ચક્રોગતિમાન કર્યા છે.
બાઈટ -૧ વિવેક સૂર્યવંશી ( ફરિયાદીને ભાગીદાર નવસારી )
બાઈટ -૨ ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )
આરોપી નું ખોટુંનામ અને ખોટો હોદ્દો
આર ડી પટેલ આઇપીએસ
આરોપીનું સાચું નામ રાકેશ ઓઝા મૂળ જૂનાગઢ
2) હરેશ ઓઝા આરોપી પોલીસ પકડ થી દુર છે