ETV Bharat / state

સુરત અગ્નિકાંડમાં જીવનદાન પામનારા હર્ષની કહાણી, હર્ષની જુબાની...

સુરતઃ શુક્રવારે સુરતમાં બનેલી દર્દનાક ઘટનામાં કેટલાક જીવનદાન પામેલા વિદ્યાર્થીઓમાંના સુરતના હર્ષ નામના વિદ્યાર્થીએ મહામહેનતે જે.ઈ.ઈ ની પરીક્ષા આપી હતી. જેમાં દેશભરમાં તેણે 85મો ક્રમાંક મેળવ્યો હતો.

સુરતમાં ઈજાગ્રસ્ત હર્ષ જે દુર્ઘટના ઘટી તે યાદ કરી હચમચી ઉઠે છે
author img

By

Published : May 25, 2019, 8:23 PM IST

આ વિદ્યાર્થી હર્ષ આગામી 7 તારીખે અન્ય એક પરીક્ષાની તૈયારીમાં લાગ્યો હતો. જેની તૈયારીઓ માટે શુક્રવારે પણ તે ટ્યુશન કલાસમાં હાજર હતો, પણ જાણે કુદરત તેની સાથે હોય તેમ આ ઘટના બનતા જ તે કૂદી પડ્યો હતો. થોડી ઇજા પણ થઈ હતી. હર્ષના સમાચાર સાંભળી માતા-પિતા પણ દોડી આવ્યા હતા. પોતાના વહાલસોયા બાળકને જોઈ હાશકારો મેળવ્યો હતો.

સુરત અગ્નિકાંડમાં જીવનદાન પામનારા હર્ષની કહાણી, હર્ષની જુબાની...

પિતાને પરીક્ષા નહીં આપી શકવાનું કોઈ દુઃખ નથી, પરંતુ ખુશી એ વાતની હતી કે, હર્ષ તેમની નજર સામે હેમખેમ કુશળ હતો. વાત કરીએ હર્ષની, તો હર્ષ ભલે ઈજાગ્રસ્ત થયો પણ જે દુર્ઘટના તેની નજર સામે ઘટી તે યાદ કરી હજુ પણ હર્ષ હચમચી ઉઠે છે.

R_GJ_NVS_03_25MAY_SURAT_VIDHYARTHI_SPECIAL_STORY_SCRIPT_10010

સ્લગ :હર્ષ ભલે ઈજાગ્રસ્ત થયો પણ જે દુર્ઘટના તેની નજર સામે ઘટી તે યાદ કરી હચમચી ઉઠે છે
લોકેશન :સુરત
ભાવિન પટેલ

એન્કર :ગત રોજ સુરત માં બનેલ દર્દનાક ઘટના માં કેટલાક જીવતદાન પામેલ વિદ્યાર્થીઓ છે. એમાનોજ એક સુરત નો હર્ષ નામ નો વિદ્યાર્થી. કે જેણે મહામહેનતે જે.ઇ.ઇ ની પરીક્ષા આપી હતી. અને જેમાં દેશ ભર માં તેનો 85 મો ક્રમાંક આવ્યો હતો. જોકે આગામી 7 મી તારીખે અન્ય એક પરીક્ષા ની તૈયારી માં મંડ્યો હતો. ગતરોજ પણ એ ટ્યુશન  કલાસ માં હાજર હતો. પણ જાણે કુદરત તેની સાથે હોય ઘટના બનતા તે કૂદી પડ્યો હતો. થોડી ઇજા પણ થઈ હતી. હર્ષ ના સમાચાર સાંભળી માતા પિતા પણ દોડી આવ્યા હતા. પણ પોતાના વહાલ સોયા બાળક ને જોઈ હાશકારો મેળવ્યો હતો. અને પિતા ને પરીક્ષા નહીં આપી સકવાનું કોઈ દુઃખ નથી પરંતુ ખુશી એ વાત ની હતી કે હર્ષ તેમની નજર સામે હેમખેમ કુશળ છે. પરંતુ વાત કરી એ હર્ષ ની તો હર્ષ ભલે ઈજાગ્રસ્ત થયો પણ જે દુર્ઘટના તેની નજર સામે ઘટી તે યાદ કરી હચમચી ઉઠે છે.....

બાઈટ1 :ર્ડો.કશ્યપ રામોલીયા

બાઈટ 2: હર્ષ   (દુર્ઘટનામાં જીવ બચનાર વિદ્યાર્થી)

 બાઈટ 3: ભરતભાઈ   (હર્ષ ના પિતા)

ભાવિન પટેલ 
નવસારી .સુરત 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.