નવસારીના સાંસદ સી આર પાટીલ તેમના વિશેષ રથમાં લોક સંપર્ક દરમિયાન હજારો લોકોને રૂબરૂ મળ્યા હતા. તેમજ લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. જ્ઞાતિ, પ્રાંત, પ્રદેશ, ધર્મના ભેદ ભૂલી હજારો લોકો સી આર પાટીલને મળવા તેમના લોકસંપર્ક દરમિયાન સમર્થનમાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં દરરોજ જોડાતી મેદની જ એમની લોકપ્રિયતા દર્શાવે છે કે સમાજનો દરેક વર્ગ એમને જીતાડવા માટે મેહનત કરી રહ્યો છે. ત્યારે આજે એટલે કે રવિવારના રોજ નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી ખાતે મોટી સંખ્યામાં બાઈક રેલી નીકળી હતી.
ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નવસારીમાં સી આર પાટીલ, પુરજોશમાં પ્રચાર
નવસારી: ચૂંટણી પ્રચારનો અંતિમ પડાવ આવી ચુક્યો છે ત્યારે નવસારીથી બે ટર્મના સાંસદ સી આર પાટીલને એમના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રચંડ આવકાર મળી રહ્યો છે. સુરત અને નવસારીના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ અને સાગરખેડુઓએ પોતાનું સમર્થન પ્રચાર દરમિયાન જ વ્યક્ત કર્યું હતું. એવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ સી આર પાટીલને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું છે.
નવસારીના સાંસદ સી આર પાટીલ તેમના વિશેષ રથમાં લોક સંપર્ક દરમિયાન હજારો લોકોને રૂબરૂ મળ્યા હતા. તેમજ લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. જ્ઞાતિ, પ્રાંત, પ્રદેશ, ધર્મના ભેદ ભૂલી હજારો લોકો સી આર પાટીલને મળવા તેમના લોકસંપર્ક દરમિયાન સમર્થનમાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં દરરોજ જોડાતી મેદની જ એમની લોકપ્રિયતા દર્શાવે છે કે સમાજનો દરેક વર્ગ એમને જીતાડવા માટે મેહનત કરી રહ્યો છે. ત્યારે આજે એટલે કે રવિવારના રોજ નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી ખાતે મોટી સંખ્યામાં બાઈક રેલી નીકળી હતી.
લોકેશન :નવસારી
ભાવિન પટેલ
નવસારી
એન્કર : ચૂંટણી પ્રચારનો અંતિમ પડાવ આવી ચુક્યો છે ત્યારે નવસારીથી બે ટર્મના સાંસદ સી આર પાટીલને એમના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રચંડ આવકાર મળી રહ્યો છે. સુરત અને નવસારીના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ અને સાગરખેડુઓએ પોતાનું સમર્થન પ્રચાર દરમિયાન જ વ્યક્ત કર્યું હતું.એવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ સી આર પાટીલને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું છે. પોતાના વિશેષ રથમાં એમના લોક સંપર્ક દરમિયાન હજારો લોકો એમને રૂબરૂ મળ્યા છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. જ્ઞાતિ, પ્રાંત, પ્રદેશ, ધર્મના ભેદ ભૂલી હજારો લોકો સી આર પાટીલને મળવા એમનાલોકસંપર્ક દરમિયાન સમર્થનમાં આવ્યા છે હજારોની સંખ્યામાં દરરોજ જોડાતી મેદની જ એમની લોકપ્રિયતા દર્શાવે છે. સમાજનો દરેક વર્ગ એમને જીતાડવા માટે મેહનત કરી રહ્યો છે.ત્યારે આજે નવસારી જિલ્લાના નવસારી .જલાલપોર.ગણદેવી.ચીખલી ખાતે આજ રોજ મોટી સંખ્યામાં બાઈક રેલી નીકળી હતી.
બાઈટ 1: શાંતિલાલ પટેલ
ભાવિન પટેલ
નવસારી