ETV Bharat / state

નવસારીમાં જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચક્યો, પોલીસ કાફલો ખડકાયો

નવસારી: રીઢા ગુનેગારો જેલની હવા ખાધા બાદ પણ સુધરતા નથી. પેરોલ પર છુટેલા આરોપીએ નવસારીના કબીલપોર ગામમાં આવીને બબાલ મચાવી હતી. જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચકતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

author img

By

Published : Oct 15, 2019, 3:13 AM IST

Police set up a convoy in Navsari

નવસારી નજીક આવેલ કબીલપોર ગામમાં રાત્રે સુરતના એક રીઢા ગુનેગારે જોગીવાડ ફળિયામાં બે ઈસમો સાથે મારામારી કરી હતી. ત્યારબાદ ફરીથી સોમવાર બપોરે તલવારો સાથે આવીને બે ઈસમોને ઝખ્મી કરી બબાલ મચાવી દીધી હતી. આ ઘટનામાં એક મહિલાને લઈને સમગ્ર મામલો ચગ્યો હતો, જેથી સામ સામી અથડામણ થઈ હતી. ત્યારબાદ આરોપી ભાગી રહ્વાયો હતો તે દરમિયાન અકસ્માત થતા પોલીસ પકડમાં આવ્યો હતો.

નવસારીમાં જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચક્યો

અકસ્માતમાં ઘાયલ આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે તલવારથી ઝખ્મી થયેલા બે ઇસમોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સામ સામી અથડામણ થઈ હતી અને ત્યારબાદ આરોપી ભાગવા જતા અકસ્માત સર્જાયો હતો જેથી આરોપી પોલીસ પકડમાં આવ્યો હતો.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક
રીઢાગુનેગારો જેલની હવા ખાવા બાદ પણ સુધરતા નથી પેરોલ પર છુટેલો આરોપી નવસારીના કબીલપોર આવીને ધુમમચાવી દીધી હતી જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચકતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો

નવસારીને અડીને આવેલા કબીલપોર ગામમાં રાત્રે આવેલ સુરતના એક રીઢાગુનેગારે જોગીવાડ ફળિયામાં બે ઈસમો સાથે આવીને મારામારી કરી હતી અને ત્યારબાદ ફરી પાછું આજે બપોરે તલવારો સાથે આવીને બે ઇસમોને ઝખ્મી કરીને હંગામો મચાવી દીધો હતો એક મહિલાને લઈને સમગ્ર મામલો ચગ્યો હતો જેના કારણે સામ સામી અથડામણ થઈ હતી અને ત્યારબાદ આરોપી ભાગવા જતા અકસ્માત થતા પોલીસ પકડમાં આવ્યો હતો અકસ્માતમાં ઘાયલ આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયો છે જ્યારે તલવારથી ઝખ્મી થયેલા બે ઇસમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

બાઈટ -૧ ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )Body:નવસારીને અડીને આવેલા કબીલપોર ગામમાં રાત્રે આવેલ સુરતના એક રીઢાગુનેગારે જોગીવાડ ફળિયામાં બે ઈસમો સાથે આવીને મારામારી કરી હતી અને ત્યારબાદ ફરી પાછું આજે બપોરે તલવારો સાથે આવીને બે ઇસમોને ઝખ્મી કરીને હંગામો મચાવી દીધો હતો એક મહિલાને લઈને સમગ્ર મામલો ચગ્યો હતો જેના કારણે સામ સામી અથડામણ થઈ હતી Conclusion:એક મહિલાને લઈને સમગ્ર મામલો ચગ્યો હતો જેના કારણે સામ સામી અથડામણ થઈ હતી અને ત્યારબાદ આરોપી ભાગવા જતા અકસ્માત થતા પોલીસ પકડમાં આવ્યો હતો અકસ્માતમાં ઘાયલ આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયો છે જ્યારે તલવારથી ઝખ્મી થયેલા બે ઇસમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

બાઈટ -૧ ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.