ETV Bharat / state

ટ્રક ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ - Saraiya Village Truck Tampa Accident

ચીખલીના સરૈયા ગામ નજીક ગોજારો અકસ્માત સર્જાતા (Accident case in Chikhli) અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નીપજતા માહોલ શોકમય બન્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ ચીખલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. (Saraiya Village Truck Tampa Accident)

ટ્રક ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા બે લોકોના કમકમાટીભર્યા મૃત્યુ

author img

By

Published : Jan 9, 2023, 8:34 PM IST

ચીખલીના સરૈયા ગામ નજીક ગોઝારો અકસ્માત

નવસારી : ચીખલી તાલુકાના સરૈયા ગામ નજીક ગોજારો અકસ્માત સર્જાતા બે લોકોના મૃત્યુ (Accident near Saraiya village) નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અકસ્માતના બનાવો અવારનવાર સતત સામે આવતા રહે છે. ત્યારે ફરી ચીખલી પાસેના અકસ્માતે બધાને હચમચાવી દીધા છે. ચીખલીના સરૈયા ગામે ટ્રક અને ટેમ્પો સામ સામે અથડાચા બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતાં બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. (Saraiya Village Truck Tampo Accident)

અકસ્માતોના આંકડાઓનો ગ્રાફ નવા વર્ષની શરૂઆતમાં જ નવસારી જિલ્લા માટે અકસ્માતોના આંકડાઓનો ગ્રાફ ઉપર આવ્યો છે. નવસારી જિલ્લામાં હાલ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં બે દિવસમાં અંદાજે ત્રણથી ચાર રોડ અકસ્માત થવા પામ્યા છે. જેમાં એકી સાથે નવ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નેશનલ હાઇવે નંબર 48 પર થયા હતા. જેમાં પણ કાર અને ટ્રાવેલ્સની બસ વચ્ચે ઓજારો અકસ્માત સર્જાયો હતો. (Truck Tampo Accident case in Chikhli)

આ પણ વાંચો ટ્રેનમાંથી ઊતરતી વખતે પ્રવાસીનો પગ લપસ્યો, રેલવે કર્મચારીએ બચાવ્યો જીવ

રણોતરા પાટીયા પાસે અકસ્માત તો બીજી તરફ રાજકોટના પ્રસંગમાં હાજરી આપી નવસારી આવતો પરિવારને પણ નવસારીના રણોતરા પાટીયા પાસે અકસ્માત નડતા તેઓની કાર પાંચ પલટી મારી ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ટ્રક સાથે ભટકાઇ હતી. ત્યારે આ ગોઝારા અકસ્માતમાં કાળનો ખુરદો બોલી ગયો હતો, પરંતુ કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. (Accident case in Navsari)

આ પણ વાંચો ઋષભ પંતનું ઘૂંટણનું ઓપરેશન સફળ, ડૉ. દિનશા પારડીવાલાએ કર્યું ઓપરેશન

અકસ્માતની વણઝાર સતત ચાલુ આમ જિલ્લામાં અકસ્માતની વણઝાર સતત ચાલુ હોય તેમ આજે પણ ચીખલી તાલુકાના સરૈયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તાકલ ગામથી સરૈયા માર્ગ પર વણાકવાળા રોડ પર કોઈ કારણોસર ટ્રક અને ટેમ્પો સામ સામે અથડાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક અને ટેમ્પો સામે અથડાતા બેના મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ટ્રક ચાલક અને ટેમ્પોમાં સવારે એક શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. (accident Death at Saraiya village)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.