ETV Bharat / state

નવસારીમાં ચાઈનીઝ દોરી વેચનાર પર પોલીસની લાલ આંખ, બે આરોપી પકડાયા - પોલીસે ચાઈનીઝ ડોર વેચતા બે આરોપીઓની ધરપકડ કરી હતી

નવસારીમાં પ્રતિબંધિત (Chinese Dori navsari) ચાઈનીઝ દોરી વેચનાર પર (navsari police in action) પોલીસે કરી લાલ આંખ. 400 રૂપિયાના ચાઈનીઝ દોરીના જથ્થા (Chinese Dori quantity seized in navsari ) સાથે બે આરોપી (2 detained with Chinese Dori in navsari) વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે.

નવસારીમાં ચાઈનીઝ દોરી વેચનાર પર પોલીસની લાલ આંખ, બે આરોપી પકડાયા

author img

By

Published : Jan 6, 2023, 7:24 PM IST

નવસારીમાં ચાઈનીઝ દોરી વેચનાર પર પોલીસની લાલ આંખ, બે આરોપી પકડાયા

નવસારી ગુજરાત રાજ્યમાં ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં પર્યાવરણ અને અબોલ પશુ પક્ષીઓને જીવન પર ખતરો ઊભો કરતા (Chinese Dori navsari) ચાઈનીઝ અને કાંચ કરોટી મિશ્રયુક્ત દોરીનો ઉપયોગ બદલ જિલ્લામાં(Chinese Dori quantity seized in navsari ) કેસ નોંધાયા. ઉતરાયણ આવતા પોલીસ દ્વારા પ્રતિબંધિત પતંગના દોરા સામે લાલ આંખ જોવા મળી રહી છે. ચાઈનીઝ દોરીને કારણે પક્ષીઓની સાથે લોકોના પણ મોત થઇ જતા હોય છે. જેને લઇને પોલીસે કડક વલણ કર્યું છે.અને 400 રૂપિયાના ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કરીને બે આરોપી (2 detained with Chinese Dori in navsari) વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે.

પોલીસે ગુનો નોંધ્યો દશેરા ટેકરીના રેલ રાહત કોલોનીના જાહેર રોડ ઉપર આરોપી દિલીપ દંતાણી અને રાહુલ દંતાણી ચાઈનીઝ પ્રતિબંધિત દોરીના વેચી રહ્યા હોવાની જાણ ટાઉન પોલીસને (Police arrested two accused selling Chinese Door) થતા 400 રૂપિયાના ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કરીને બે આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. તો સાથે જ SOG એ પણ જિલ્લામાંથી અનેક કેસ ચાઈનીઝ દોરાના વેચાણ સામે નોંધ્યા છે.

આ પણ વાંચો Ahmedabad Crime: ચાઈનીઝ દોરીની સપ્લાય કરતો શખ્સ ઝડપાયો, મૂળ પકડવા તપાસ શરૂ

કાચ મિક્સ કરી વાંસદા તાલુકામાં પણ રાઈસ મિલની સામે આરોપી શંકર વિનોદ નાયકા પ્રતિબંધિત કરોટી નો ઉપયોગ દોરી બાંધવામાં કરતા તેના વિરોધ પણ કાયદેસરના પગલાં લઈને રૂપિયા 20 નો મુદ્દા માલ કબજે કર્યો છે. સરકાર દર વર્ષે જાહેરનામું બહાર પાડીને ઉતરાયણમાં પતંગ ચગાવવા ઉપયોગી ચાઈનીઝ દોરા તેમજ કાચ મિક્સ કરી દોરા માંજતા વેપારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની શરૂઆત નવસારી (navsari police in action) જિલ્લામાં થઈ ગઈ છે.

આ પણ વાંચો અહીં ચાઈનીઝ તુક્કલ દોરી, ચાઈનીઝ લોન્ચર અને લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ, અન્ય હુકમો પણ જૂઓ

વેચાણ સામે વિરોધ દર વર્ષે સામાજિક સંસ્થાઓ પણ ચાઈનીઝ દોરા ના વેચાણ સામે વિરોધ કરે છે. અને અબોલ મૂંગા પશુ પક્ષીઓના જીવન સામે ખતરો ઉભા કરતા ચાઈનીઝ દોરાની છેલ્લા અનેક સમયથી પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ નફો રડવા માટે ચાઈનીઝ દોરાનું ચોરી છુંપીથી વેચાણ કરતા હોય છે. જેને રોકવા માટે તંત્ર દર વર્ષે ઉતરાયણ અગાઉ રેડ કરે છે. એવી જ રીતે નવસારી જિલ્લામાં પણ પોલીસ દ્વારા ચાઈનીઝ દ્વારા વિરુદ્ધ એક અભિયાનની શરૂઆત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.