ત્યારે વધુ નિરાશા આવે એવા સમાચાર સામે આવ્યા છે. ચીખલી તાલુકાના બામણવેલ ગામે કેનાલમાં ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતું પાણી ખેતરોમાં વહી ગયું છે.આ સાથે માર્ગોમાં પણ પાણી ફરી વળ્યું હતું.પાણીના કાપ લઈને ધરતીપુત્રો માથે હાથ દઈને બેઠા હતા.જયારે કેનાલમાં ગાબડાને કારણે પાણી ફરી વળતા નુકશાની સહન કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો નથી. પીવાના પાણીના ફાંફા સામે કેનાલ મારફતે આવેલ પાણી નજર સમક્ષ બગાડ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો થયો બગાડ - Gujarati News
નવસારીઃ ઉનાળાની શરૂઆત સાથે નવસારી જિલ્લો પાણી પાણીનો મોહતાજ બન્યો છે. ત્યારે ઉકાઈ ડેમ તરફથી મળતા પાણીનો ફોર્સ ઓછો આવતા ધરતીપુત્રો નિરાશ થયા હતા.
કેનાલમાં ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતા પાણીનો થયો બગાડ
ત્યારે વધુ નિરાશા આવે એવા સમાચાર સામે આવ્યા છે. ચીખલી તાલુકાના બામણવેલ ગામે કેનાલમાં ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતું પાણી ખેતરોમાં વહી ગયું છે.આ સાથે માર્ગોમાં પણ પાણી ફરી વળ્યું હતું.પાણીના કાપ લઈને ધરતીપુત્રો માથે હાથ દઈને બેઠા હતા.જયારે કેનાલમાં ગાબડાને કારણે પાણી ફરી વળતા નુકશાની સહન કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો નથી. પીવાના પાણીના ફાંફા સામે કેનાલ મારફતે આવેલ પાણી નજર સમક્ષ બગાડ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
R_GJ_NVS_02_27APRIL_Pani_Bagad_VIDEO_STORY_SCRIPT_10010
સ્લગ - ચીખલી તાલુકાના બામણવેલ ગામે કેનાલનું ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતું પાણી ખેતરોમાં વહી ગયું
લોકેશન - નવસારી
તારીખ - 27-૦4-૧૯
રીપોર્ટર - ભાવિન પટેલ
નવસારી
એન્કર ઉનાળાની શરૂઆત સાથે નવસારી જિલ્લો પાણી પાણીનો મોહતાજ બન્યો છે ત્યારે ઉકાઈ ડેમ તરફથી મળતું પાણીનો ફોર્સ ઓછો આવતા ધરતીપુત્રો નિરાશ થયા હતા....ત્યારે વધુ નિરાશા આવે એવા સમાચાર સામે આવ્યા છે ચીખલી તાલુકાના બામણવેલ ગામે કેનાલનું ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતું પાણી ખેતરોમાં વહી ગયું છે સાથે માર્ગોમાં પણ પાણી ફરી વળ્યું હતું પાણી કાપીને લઈને ધરતીપુત્રો માથે હાથ દઈને બેઠા હતા જયારે આવેલ પાણીનું ગાબડાને કારણે પાણી ફરી વળતા નુકશાની સહન કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો નથી પીવાના પાણીના ફાંફા સામે કેનાલ મારફતે આવેલ પાણી નજર સમક્ષ બગાડ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
સ્ટોરી બેન્ડ
૧) ધરતીપુત્રોના માથે પાણીનું સંકટ
૨) કેનાલમાં ગાબડું પડતા થયો પાણીનો બગાડ
૩) પાણીકાપ સામે ગાબડું પડતા પાણી માર્ગોમાં આવ્યું
૪) ખેતીમાં પાણીના અભાવને લઈને.નુકસાની.
બાઈટ -૧ માજીદભાઈ શેખ ( ખેડૂત બામણવેલ ચીખલી નવસારી )
ભાવિન પટેલ
નવસારી