ETV Bharat / state

કોરોના કહેર : એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

નવસારી જિલ્લામાં દિવસેને દિવસે વધતા કોરાનાના સંક્રમણમાં જિલ્લાના 13 લોકેશન પર કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે સંજીવની રૂપ સાબિત થઇ રહી છે. એપ્રિલ મહિનામાં જ નવસારીમાં 108 એમ્બ્યુલન્સે 1200 દર્દીઓને ઓક્સિજન સાથેની પ્રાથમિક સારવાર સાથે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. જેમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે સિવિલ હોસ્પિટલમાં જ 108 એમ્બ્યુલન્સને ત્રણથી ચાર કલાક વેઇટિંગમાં ઉભા રહેવું પડે છે.

એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

author img

By

Published : May 2, 2021, 2:09 PM IST

  • મોટે ભાગે ક્રિટીકલ કન્ડિશનમાં કોરોનાના દર્દીઓ લે છે 108 એમ્બ્યુલન્સની મદદ
  • જિલ્લામાં 13 લોકેશન પર કાર્યરત છે 108 એમ્બ્યુલન્સ
  • સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સને ત્રણથી ચાર કલાક રહે છે વેઇટિંગ
  • 108માં આવતા મહત્તમ દર્દીઓને હોય છે ઓક્સિજનની જરૂર

નવસારીઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યુ અને સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલ્સ પણ હાઉસફૂલ થઇ છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે જિલ્લાના 13 લોકેશન ઉપર કાર્યરત 108 એમ્બ્યુલન્સ સંજીવની રૂપ સાબિત થઇ રહી છે. 108 કર્મીઓ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને સમજાવીને અને તેમના માટે હોસ્પિટલ શોધ્યા બાદ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડે છે.

એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા
એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

આ પણ વાંચોઃ 26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ, કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળશે લાભ

એમ્બ્યુલન્સમાં મહત્તમ 15લિટર સુધી ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા છે

108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચનારા કોરોના દર્દીઓ ઓક્સીજનની જરૂરિયાતવાળા હોય છે, જેમાં ઘણીવાર દર્દીનું ઓક્સિજન લેવલ 35થી 25 કે તેથી નીચે પણ હોય છે. જેમના માટે એમ્બ્યુલન્સમાં મહત્તમ 15લિટર સુધી ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા છે. 108માં બે જમ્બો ઓક્સિજન બોટલ હોય છે. જેથી દર્દીને હોસ્પિટલ પહોંચવા સુધીમાં પૂરતો ઓક્સિજન મળી રહે છે. જેમાં પણ હાલમાં નવસારી સિવિલમાં ત્રણથી ચાર કલાકનું વેઇટિંગ હોવાથી દર્દી 108માં ઓક્સિજન સાથે રહે છે.

રોજના અંદાજે 90થી 95 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડે છે 108 એમ્બ્યુલન્સ

નવસારી જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને કારણે જિલ્લામાં 108 એમ્બ્યુલન્સને પણ સતત કોરોનાના દર્દીઓના કોલ મળી રહ્યા છે. જ્યાં રોજના 4થી 5 કોલ મળતા હતા, ત્યાં 7થી 8 કોલ મળી રહ્યા છે. જેથી જિલ્લાની 13 જેટલી 108 એમ્બ્યુલન્સ પર રોજના અંદાજે 90થી 95 કોલ મળે છે અને મહત્તમ કોલ કોરોનાના દર્દીઓના હોય છે.

108ને પણ નડી રહી છે ઓક્સિજન સમસ્યા

નવસારી જિલ્લામાં નવસારી સિવિલ હોસ્પિટલ, RTO ગ્રીડ, જલાલપોર, મરોલી CHC, ગણદેવી CHC, બીલીમોરા મેંગુષી હોસ્પિટલ, ખેરગામ CHC, ચીખલી રેફરલ હોસ્પિટલ, ટાંકલ CHC, રૂમલા CHC, વાંસદા કોટેજ હોસ્પિટલ, લીમઝર CHC અને મહુવાસ CHC મળી કુલ 13 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

એક એમ્બ્યુલન્સમાં 2 ઓક્સિજન બોટલ હોય છે

એક એમ્બ્યુલન્સમાં 2 ઓક્સિજન બોટલ હોય છે, એટલે 108 એમ્બ્યુલન્સમાં કુલ 26 ઓક્સિજન બોટલો છે. પરંતુ આ બોટલોને રિફિલિંગ કરાવવું પણ હાલના સમયમાં મુશ્કેલરૂપ બની રહ્યુ છે. 108 એમ્બ્યુલન્સના અધિકારીઓ દ્વારા પહેલા સુરતથી ઓક્સિજન રિફિલિંગ કરાવાતો હતો. પરંતુ ઓક્સિજન ન મળવાને કારણે હવે દમણથી ઓક્સિજન ભરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 2 નવી 108 એમ્બ્યુલન્સની ભેટ

108 એમ્બ્યુલન્સના EMT અને પાયલોટ નિભાવે છે 12 થી 15 કલાક ફરજ

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા 108ના કર્મીઓ 12થી 15 ક્લાકની ફરજ બજાવી રહ્યા છે. જેમાં પણ સૌથી વધુ તેમણે ક્રિટીકલ કોરોનાના દર્દીઓ સાથે રહેવું પડે છે. જેમાં પણ પ્રથમ દર્દીના સગાઓને સમજાવીને હોસ્પિટલની પસંદગી કરવી અને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ 3થી 4 કલાક વેઇટિંગમાં ઉભા રહેવુ પડે છે. આ સમય દરમિયાન EMT સતત દર્દીની કાળજી લે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.