ETV Bharat / state

નવસારીમાં આજે અશ્રુભીની આંખે ભક્તો ગણપતિ બાપાને વિદાઈ આપશે - immersion

નવસારી: ગણેશ ચતુર્થીથી શરુ થયેલા ગણેશોત્સવની વિવિધ ગણેશ મંડળો ભકતો દ્વારા શ્રધ્ધા ભકિતભાવ સાથે દસ દિવસ અત્યાધુનિક લાઇટીંગ ડેકોરેશન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

etv bhart
author img

By

Published : Sep 12, 2019, 10:18 AM IST

જિલ્લાઓમાં ગણેશોત્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવસારી, વિજલપોર, જલાલપોર, મરોલી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, ચીખલી, ખેરગામ, અને વાંસદામાં નાની – મોટી ૫૦ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. જેનું આજે અશ્રુભીની આંખે ભક્તો વિદાઈ આપશે.

નવસારીમાં આજે અશ્રુભીની આંખે ભક્તો ગણપતિ બાપાને વિદાઈ આપશે

જેને લઇ જિલ્લામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લામાં 1 DSP, 4 DYSP, 7 PI, 31 PSI, 605 પોલીસકર્મીઓ સહિત 1420 હોમગાર્ડના જવાનોને ગણેશ વિસર્જન દરમિયાન શાંતી અને સલામતી માટે તૈનાત કરાયા છે.

Intro:સ્ટોરી એપ્રુવ
એસાઇન્મેન્ટ
ગણેશ ચતુર્થીથી શરૃ થયેલા ગણેશોત્સવની વિવિધ ગણેશ મંડળો ભકતો ધ્વારા શ્રધ્ધા ભકિતભાવ સાથે દસ દિવસ અત્યાધુનિક લાઇટીંગ ડેકોરેશન સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવસારી, વિજલપોર, જલાલપોર, મરોલી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, ચીખલી, ખેરગામ, અને વાંસદામાં નાની – મોટી ૫૦ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપાઈ હતી જેનું આજે અશ્રુભીની આંખે ભક્તો ગણપતિ બાપાને વિદાઈ આપશે જેને લઇ જિલ્લામાં અનિચ્છનીય બનાવ ના બને એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લામાં એક ડિએસપી,4 ડીવાયએસપી,7 પીઆઇ,31પીએસઆઇ, 605 પોલીસકર્મીઓ સહિત 1420 હોમગાર્ડના જવાનોને ગણેશવિસર્જન દરમિયાન શાંતી અને સલામતી માટે સાબદા કરાયા છે.

બાઈટ :ડૉ.ગિરીશ પંડ્યા (જિલ્લા પોલીસ વડા )Body:નવસારી, વિજલપોર, જલાલપોર, મરોલી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, ચીખલી, ખેરગામ, અને વાંસદામાં નાની – મોટી ૫૦ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપાઈ હતી જેનું આજે અશ્રુભીની આંખે ભક્તો ગણપતિ બાપાને વિદાઈ આપશેConclusion:જિલ્લામાં અનિચ્છનીય બનાવ ના બને એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લામાં એક ડિએસપી,4 ડીવાયએસપી,7 પીઆઇ,31પીએસઆઇ, 605 પોલીસકર્મીઓ સહિત 1420 હોમગાર્ડના જવાનોને ગણેશવિસર્જન દરમિયાન શાંતી અને સલામતી માટે સાબદા કરાયા છે.

બાઈટ :ડૉ.ગિરીશ પંડ્યા (જિલ્લા પોલીસ વડા )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.