ETV Bharat / state

પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો હડતાળ પર, ICDS અધિકારીને આપ્યું આવેદન પત્ર - એક માસ સુધી આંગણવાડી કેન્દ્ર સ્થગિત

ગુજરાત રાજ્ય આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા આજે પડતર માંગણીને લઈને ICDS અધિકારીને આવેદન આપ્યું હતું. આ સાથે ત્રણ દિવસની હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે. અનેક પ્રશ્નોની રજૂઆત ભૂતકાળમાં પણ કરી હતી જેનો કોઈ નક્કર ઉકેલ ન મળતા ફરીવાર આંગણવાડી બહેનોએ હડતાલનું પગલું ભર્યું છે. Gujarat Anganwadi Women on strike, Angadwadi Women Pending Demand, Application letter to ICDC official

પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો હડતાળ પર, ICDS અધિકારીને આપ્યું આવેદન પત્ર

author img

By

Published : Sep 12, 2022, 8:35 PM IST

નવસારી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી બહેનોની જાન્યુઆરી 2022થી સરકારને પડતર માંગોની રજૂઆતો (Angadwadi Women Pending Demand) કરવામાં આવી રહી છે. તેઓ રોજિંદુ કામ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અશક્ય હોવા છતાં પણ સરકાર દ્વારા તેમને મોબાઈલમાં જ કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. આવા અનેક પ્રશ્નોની રજૂઆત ભૂતકાળમાં પણ કરવામાં આવી હોવા છે. તેમ છતાં સરકાર દ્વારા તેનો નક્કર ઉકેલ મળ્યો ન હતો. આજે ફરીવાર આંગણવાડી બહેનોએ હડતાલનું (Gujarat Anganwadi Women on strike) પગલું ભર્યું અને પડતર માંગણીઓને લઈને ICDS અધિકારીને આવેદન (Application letter to ICDC official ) છે.

અનેક પ્રશ્નોની રજૂઆત ભૂતકાળમાં પણ કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા તેનો નક્કર ઉકેલ ન મળતા આજે ફરીવાર આંગણવાડી બહેનોએ હડતાલનું પગલું ભર્યું છે

એક માસ સુધી આંગણવાડી કેન્દ્ર સ્થગિત આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં નેતાઓ માટે સભામાં ભીડ એકઠી કરવા તથા સેવા સેતુ કાર્યક્રમમાં (Seva Setu Program) છેલ્લો એક માસ સુધી સુપોષિત તથા સશક્ત બાળકના અમલ માટે એક માસ સુધી આંગણવાડી કેન્દ્ર સ્થગિત (Anganwadi center suspended for a month) કરાયા હતા.

સળગતા પ્રશ્નોના અનેક વખત રજૂઆત પણ કોઈ ઉકેલ નહી પોષણ કે આંગણવાડી પ્રવૃત્તિ કે બાળકોની કોઈ પણ ચિંતા કરાઈ ન હતી. આવા અનેક સળગતા પ્રશ્નોના અનેક વખત તેઓના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા તેને ઉકેલને લઈને બેઠક તો કરવામાં આવી છે, પરંતુ તેઓને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.