ETV Bharat / state

નવસારીના બીલીમોરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી - bhavin patel

નવસારીઃ જિલ્લામાં આવેલા બીલીમોરા જીઆઈડીસીમાં ભંગારના એક ગોડાઉનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

adsaf
author img

By

Published : Jun 28, 2019, 2:15 PM IST

ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલના ખીલી પીપો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તત્કાલિક બીલીમોરા,નવસારી અને ગણદેવીના ફાયર ફાયટરો દ્વારા ઘટના સ્થળે પોહચી હતી. ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાનાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.એજ સમયે ધોધમાર વરસાદ વરસતા આગ પર કાબુ મેળવામાં સરળતા રહી હતી.ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈ જાનહની ન થતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો.

નવસારીના બીલીમોરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી

R_GJ_NVS_01_28JUN_BILIMORA _AAG_SCRIPT_VIDEO_STORY_10010

સ્લગ: નવસારી જિલ્લા માં આવેલી બીલીમોરા જીઆઈડીસી માં ભંગાર ના એક ગોડાઉન માં મોડી રાત્રે શોર્ટ સર્કિટ ના કારણે આગ ભભૂકી ઉઠી 
લોકેશન :બીલીમોરા.
ભાવિન પટેલ
નવસારી

એંકર-નવસારી જિલ્લા માં આવેલી બીલીમોરા જીઆઈડીસી માં ભંગાર ના એક ગોડાઉન માં મોડી રાત્રે શોર્ટ સર્કિટ ના કારણે આગ ભભૂકી ઉઠી હતી.ગોડાઉન માં જ્વલનશીલ કેમિકલ ના ખીલી પીપો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ઘટના ની જાણ  ફાયર બ્રિગેડ ને કરતા તત્કાલિક બીલીમોરા,નવસારી અને ગણદેવી ના ફાયર ફાયટરો  દ્વારા ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવાના ના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.એજ સમયે ધોધમાર વરસાદ વરસતા આગ પર કાબુ મેળવામાં સરળતા રહી હતી.આ ઘટના માં કોઈ જાનહની ન થતા તંત્ર એ રાહત નો દમ લીધો હતો

બાઈટ. કલ્પેશ પટેલ ,પાંચાયત સભ્ય,આંતલિયા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.