ETV Bharat / state

Blast accused arrested : ટેડી બેર ગિફ્ટ બ્લાસ્ટ આરોપી ઝડપાયો, ખતરનાક હતો ઇરાદો - ટેડીબેર ગિફ્ટમાં બ્લાસ્ટ

વાંસદાના એક ગામમાં વરવધૂને આપેલી ટેડીબેરની ગિફ્ટમાં બ્લાસ્ટની (Blast in a teddy bear gift ) ઘટનાના આરોપીને ઝડપી (Blast accused arrested) લેવાયો છે. બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલ વરરાજાની સાળીના પૂર્વ પ્રેમી દ્વારા જે કારસો ઘડાયો હતો તેનો ભોગ નિર્દોષ વરરાજા અને એક બાળક (Blast in Marriage gift) બન્યાં છે.

Blast accused arrested : ટેડી બેર ગિફ્ટ બ્લાસ્ટ આરોપી ઝડપાયો, ખતરનાક હતો ઇરાદો

author img

By

Published : May 19, 2022, 8:50 PM IST

સુરત-નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે 12 મી મેના દિવસે લતેશ ગાવિતના યુવાનના લગ્ન હતાં. ત્યારે વધૂની બહેનના પૂર્વ પ્રેમી દ્વારા તેની મિત્ર મારફતે એક ટેેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક્સ ગિફ્ટ (Blast in a teddy bear gift )મોકલાવ્યું હતું. જે ગિફ્ટને ખોલતાં ઘડાકો (Blast accused arrested)થયો હતો. આ ધડાકામાં વરરાજા અને એક બાળક (Blast in Marriage gift) ઇજાગ્રસ્ત થયાં હતાં. આ કેસના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત રેન્જ આઈજી દ્વારા આ વિશે વધુ જાણકારી આપવામાં આવી છે.

આરોપીને આ ગુનામાં મદદ કરનાર મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે

પોલીસ તપાસમાં બહાર આવી હકીકત- લગ્ન પ્રસંગમા આવેલ ભેટ મીંઢાબારી ગામે રહેતા આરતીબેને આપી હતી. પોલીસે (Vansada police investigation)તેમની પૂછપરછ કરતા આ ભેટ (Blast in a teddy bear gift )તેમની સાથે નોકરી કરતા રાજેશભાઇ ધનસુખભાઇ પટેલે આપી હોવાનું બહાર આવ્યું હતું. જેથી સર્વેલન્સ સ્ટાફે તપાસ કરી શકમંદ આરોપીને (Blast accused arrested)પકડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો.

આ પણ વાંચોઃ Blast in Marriage gift : મેરેજ ગિફ્ટમાં બ્લાસ્ટ થયો, વાંસદાના મીંઢાબારી ગામની ઘટનામાં જાણો શું થયું

આરોપીએ શું કહ્યું -આરોપીએ જે વિગતો જણાવી તે મુજબ નવવધૂની બહેન સાથે તેને પ્રેમસંબંધ હતો અને બંને લીવ ઇન રીલેશનશિપમાં રહેતાં હતાં. તેમનું એક બાળક પણ છે. આરોપીએ પહેલાં લગ્ન કર્યાં હતાં તેની જાણ થતાં લગ્ન બાબતે તકરાર થઇ હતી જેથી તે સંતાનને લઇને પિતાના ઘેર ચાલી ગઇ હતી. જ્યારે પરિવારમાં લગ્નની જાણ થતાં તેણે નવવધૂની બહેન તેના પોતાના સંતાનને મારી નાંખવાના ઇરાદે ટેડીબેર (Blast in a teddy bear gift )ખરીદ્યું અને તેમાં તેમના મિત્ર તેમજ સહ આરોપી મનોજભાઇ નટુભાઇ પટેલ પાસેથી ડિટોનેટર અને ટોટો મેળવી પોતે પોતાની જાતે ટેડીબીયરમાં વાયર ડિટોનેટર અને ટોટો ફીટ કરી દીધાં હતાં અને સોયદોરાથી સીવીને તેની ગિફટ તેમના સહકર્મચારી આરતીબેનના મારફતે (gift of teddy bears) મોકલાવી હતી.

આ પણ વાંચોઃ ઓહ! પતિએ પોતાની પત્નીને પોતાના મિત્ર સાથે જ આવું કામ કરવા દબાણ કર્યું પછી...

આ રીતે તે ગિફ્ટ નવવધૂના ધેર પહોંચી- નવવધૂની બહેનના હાથમાં આ ગિફ્ટ (Blast in a teddy bear gift )આવી ત્યારે તેને લાગ્યું કે આ લગ્ન પ્રસંગમાં આવેલ ઉપહાર છે અને તે તેની બહેનને આપી દીધી અને ત્યારબાદ આ ઘટના બની હતી. પોલીસે આરોપી રાજેશ અને ડિટોનેટર આપનાર મિત્રની પણ ધરપકડ (Blast accused arrested)કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.