ETV Bharat / state

Bharatiya Janata Party: કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન, ડો.હર્ષવર્ધન રહ્યા ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશે જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનજી નવસારીની મુલાકાતે આવ્યા હતા. નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ ના સભ્યો સાથે બેઠક કરી હતી.

Etv Bhaભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશે જન સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યુંrat
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશે જન સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું
author img

By

Published : Jun 8, 2023, 9:02 AM IST

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશે જન સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

નવસારી: ભારતીય જનતા પાર્ટીના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન નવસારીની મુલાકાત લીધી હતી. જેમાં કમલમ ખાતે પત્રકાર પરિષદ સંબોધી દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિવિધ ઉપયોગી કાર્યોની માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના જન સંપર્ક અભિયાન અંતર્ગત માજી કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધનજીએ નવસારીની મુલાકાત લીધી.

બેઠક કરી: હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નવસારી ખાતે પૂર્વ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનજી નવસારીની મુલાકાતે આવ્યા હતા નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ ના સભ્યો સાથે બેઠક કરી હતી.

કેન્દ્રમાં રાખ્યો: ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્ર સરકારના છેલ્લા નવ વર્ષના વિવિધ ઉપયોગી કાર્યો ની માહિતી આપી હતી. કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન એ 2014 થી 2023 સુધી ભાજપ એ જનકલ્યાણમાં જે ભાગીદારી નોંધાવી છે. તેના વિશે વાત કરી હતી કોરોના કાળમાં દેશને આફતથી બચાવવા કયા કયા સકારાત્મક નિર્ણય થયા નિશુલ્ક વેક્સિન ની વહેંચણી જેવા અલગ અલગ મુદ્દા ઉપર પત્રકાર પરિષદમાં વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો હતો.

દાંડી સ્મારકની મુલાકાત: ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઘોષણા કરી હતી કે દિલ્હીથી નીકળતો એક રૂપિયો સામાન્ય જનના હાથમાં પહોંચતા પૈસામાં પરિણામે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતા દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા જ પૈસા નાખી સાચા અર્થમાં સેવા કરી છે. ત્યારબાદ તેમણે સુવર્ણકાર આહીર સમાજ ની વાડી ખાતે લાભાર્થી સંમેલનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત અગ્રવાલ કોલેજ અને દાંડી સ્મારકની પણ મુલાકાત લીધી હતી.

જનના હાથમાં પહોંચતા પૈસા: બિહારના ધારાસભ્ય સંજય સારંગી પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ પ્રધાન શીતલબેન સોની ધારાસભ્યો આરસી પટેલ નરેશભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે એક સમયે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઘોષણા કરી હતી કે દિલ્હીથી નીકળતો એક રૂપિયો સામાન્ય જનના હાથમાં પહોંચતા પૈસામાં પરિણામે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન ખાતા દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા જ પૈસા નાખી સાચા અર્થમાં સેવા કરી છે.

  1. Navsari News: ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ બુટલેગરો ઉપર ત્રાટકી
  2. Navsari News : ચીકુની મબલખ આવક છતાં ખેડૂતો વેપારીઓની ચિંતામાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.