ETV Bharat / state

નવસારી: તંત્રના આદેશ છતાં દરિયો ખેડવા ગયેલા 6 યુવાનો પૈકી 2 યુવાનો લાપતા

નવસારીઃ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને લઈ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં ભાટ ગામના માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયેલા 6 યુવાનોની હોડી ભારે પવનને પગલે પલ્ટી ખાઈ જતાં બે યુવાનો લાપતા બન્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા સર્ચઓપરેશન હાથ ધરવામાં આવી રહયુ છે.

nvs
author img

By

Published : Jul 30, 2019, 4:57 PM IST

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ત્યારે નવસારી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી હતી. ભારે વરસાદ અને પવન વચ્ચે માછીમારી કરવા ગયેલા 6 યુવાનોની હોડી પલ્ટી જતાં ચાર માછીમારો પરત બહાર આવવામાં સફળ રહ્યા હતા જ્યારે અન્ય બે માછીમારોનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

જ્યારે જિલ્લા તંત્ર દ્વારા બે માછીમારોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે જ નવસારી જિલ્લા તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડની મદદ લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.કલેકટરના જાહેરનામાની અવગણના કરીને ભાટ ગામના 6 જેટલા યુવાનો માછીમારી કરવા દરિયો ખેડવા ગયા હતા.

નવસારી જિલ્લાના ભાટ ગામે દરિયામાં માછીમારી કરવા ગયેલા 6 યુવાનો પૈકી 2 યુવાનો લાપતા

જે માછીમાર યુવકો ગુમ થયા છે તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું છે અને સમગ્ર ગામ ચિંતાગ્રસ્ત બન્યું છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઘટનાને લઇ દોડતું થયું હતું. જયારે ઘટના સ્થળે રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોંહચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  • લાપતા યુવાનોના નામ
  1. વિરલ રમેશભાઈ ટંડેલ (32)
  2. ફેનીલ ગિરીશ ટંડેલ (18)
  • જીવ બચાવી પરત ફરેલ યુવાનો
  1. યશવંત વલ્લભભાઈ ટંડેલ
  2. મયંક અમૃતભાઈ ટંડેલ
  3. કલ્પેશ ભરત ડાભી
  4. જૈમીત મનહર ટંડેલ

Intro: દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ત્યારે નવસારી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ભાટ ગામે દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો લાપતા બન્યા હતા.હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી હતી. Body: ભારે વરસાદ અને પવન વચ્ચે હોળી પલ્ટી જતાં આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણ જેટલા માછીમારો પરત એમ ખેમ બહાર આવવામાં સફળ રહ્યા હતા જ્યારે અન્ય બે માછીમારોનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જ્યારે જિલ્લા તંત્ર દ્વારા બે માછીમારોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે સાથે જ નવસારી જિલ્લા તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ ની મદદ લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.Conclusion:કલેકટરના જાહેરનામાની અવગણના કરીને ભાટ ગામના 5જેટલા યુવાનો માછીમારી કરવા દરિયો ખેડવા ગયા હતા. જે માછીમાર યુવકો ગુમ થયા છે. તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું છે અને સમગ્ર ગામ ચિંતાગ્રસ્ત બન્યું છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઘટનાને લઇ દોડતું થયું હતું. જયારે ઘટના સ્થળે રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોંહચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

લાપતા યુવાનોના નામ

1: વિરલ રમેશભાઈ ટંડેલ (32)
2: ફેનીલ ગિરીશ ટંડેલ (18)

જીવ બચાવી પરત ફરેલ યુવાનો

1:યશવંત વલ્લભભાઈ ટંડેલ
2:મયંક અમૃતભાઈ ટંડેલ
3:કલ્પેશ ભરત ડાભી
4:જૈમીત મનહર ટંડેલ

સ્ટોરી બેન્ડ

1: નવસારી જિલ્લાના ભાટ ગામે દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો લાપતા બન્યા

2:કલેકટરના જાહેરનામાની અવગણના કરીને ભાટ ગામના 5જેટલા યુવાનો માછીમારી કરવા દરિયો ખેડવા ગયા હતા

3:ભારે વરસાદ અને પવન વચ્ચે હોળી પલ્ટી જતાં આ બનાવ બન્યો

4:ત્રણ જેટલા માછીમારો પરત એમ ખેમ બહાર આવવામાં સફળ રહ્યા હતા જ્યારે અન્ય બે માછીમારોનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી

5:નવસારી જિલ્લા તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ ની મદદ લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

બાઇટ :ઠાકોરભાઈ ટંડેલ, ડે. સરપંચ

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.