ETV Bharat / state

જંગલ સફારી પાર્કની બેદરકારી આવી સામે, વધુ એક પ્રાણીનું મોત - જંગલ સફારી પાર્ક

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક પ્રાણીનું મોત થતા જંગલ સફારીના લોકાર્પણ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશમાં પ્રાણીઓને અહીંનું વાતાવરણ અનુકુળ ન આવતા પ્રાણીઓના મોત થઇ રહ્યાં હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

Etv Bharat, Gujarati News, Statue Of Unity, Jungle Safari Park
જંગલ સફારી પાર્કમાં ઝીબ્રાનું મોત
author img

By

Published : Jan 28, 2020, 7:52 PM IST

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક પ્રાણીનું મોત થતાં આ જંગલ સફારીના લોકાર્પણ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશમાં પ્રાણીઓને અહીંનું વાતાવરણ અનુકુળ ન આવતા પ્રાણીઓના મોત થઇ રહ્યાં હોય તેમ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઝીબ્રા બિમાર હતું અને મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાનમાં જણાવી રહ્યું છે.

જંગલ સફારી પાર્કમાં ઝીબ્રાનું મોત

ખાસ કરીને પર્યટકોના આકર્ષણ માટે જંગલ સફારી બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે અગાઉ પણ બે ઇમ્પાલાના મોત નિપજ્યા હતા. આ બાબતે સરદાર પટેલ જિયોલોજિકલ પાર્કના ડિરેક્ટર રામ રતન નારાએ મીડિયા સાથે વાતમાં જણાવ્યું હતું કે, આ ઝીબ્રા ત્રણ દિવસથી બિમાર હતું અને વાતાવરણની અસરને કારણે મોત થયું છે. જો કે, અન્ય પ્રાણીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

Intro:AAPROAL BAY-DESK

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવા માં આવેલ જંગલ સફારી પાર્ક માં વધુ એક પ્રાણી નું મોત થતા આ જંગલ સફારી ના લોકાર્પણ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અહી રાખવામાં આવેલ દેશ વિદેશ માં પ્રાણીઓ ને અહી નું વાતાવરણ Body:અનુકુ ડ ન આવતા કેટલાંય દિવસો થી ઝીબ્રા બીમાર હતું ખાસ કરી ને પર્યટકો ના આકર્ષણ માટે જંગલ સફારી બનાવવા માં આવી રહ્યું છે ત્યારે અગાઉં પણ બે ઇમ્પાલા ના મોત નિપજ્યા હતા Conclusion:આ બાબતે સરદાર પટેલ જીઓલોજિકલ પાર્ક ના ડાયરેક્ટ રામ રતન નાલાં એ મીડિયા સાથે ની વાત માં જણાવ્યુકે આ ઝીબ્રા ત્રણ દિવસ થી બીમાર હતું અને વાતાવરણની અસર ને કારણે મોત થયું છે જોકે અન્ય પ્રાણીઓ ની પૂરતું ધ્યાન રખાય રહ્યું છે

બાઈટ - રામનતંન નારા (ડાયરેક્ટર સફારી પાર્ક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.