ETV Bharat / state

અધધ... એક વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ કરી આટલી કમાણી, દેશના તમામ સ્મારકને રાખ્યા પાછળ - નર્મદા સમાચાર

નર્મદા: જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂની મુલાકાત લેવા આવી રહ્યાં છે. એક વર્ષ દરમિયાન 28,44,767 પ્રવાસીઓએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે. જેની સાથે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશમાં સૌથી વધુ કમાણી સ્મારક બની છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી
author img

By

Published : Nov 5, 2019, 8:45 PM IST

વિશ્વની સૌથા ઉંચી પ્રતિમાએ એક વર્ષ દરમિયાન 75,39,14,128 રૂપિયાની આવક સરકારી ખજાનાને આપી છે. આ આવકની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકે દેશની તમામ પ્રસિદ્ધ સ્મારકોને પાછળ રાખી દીધી છે. સરદાર પટેલે પોતાની આવકમાં તાજમહાલને પણ પાછળ છોડી દીધો છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની કમાણીએ દેશની તમામ સ્મારકને પાછળ રાખી

આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે દ્વારા જાણવા મળ્યું કે, સૌથી વધુ પ્રવાસીઓ આ વર્ષે તાજમહેલની મુલાકાત લીધી છે. પરંતુ, પ્રવાસીઓની મુલાકાતમાં થયેલી આવકમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ તાજમહલને પણ પાછળ રાખી દીધો છે.

સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારકમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આવક તમામ કરતાં વધુ જોવા મળી છે. એક વર્ષ દરમિયાન તાજમહેલે સરકારી ખજાનાને 56 કરોડ આપ્યા છે, જ્યારે તેની સરખામણીમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ 63 કરોડ રૂપિયા આપ્યા છે.

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મુજબ 5 સ્મારકના આંકડા

સ્મારક આવક મુલાકાત
સ્ટેચ્યૂ ઓફ યુનિટી 75 કરોડ 28.44 લાખ
તાજ મહેલ 56 કરોડ 64.58 લાખ
આગરા ફોર્ટ 30.55 કરોડ 24.98 લાખ
કુતુબ મિનાર 23.46 કરોડ 29.23 લાખ
ફતેહપુર શિક્રી 19.04 કરોડ 12.63 લાખ
રેડ ફોર્ટ 16.17 કરોડ 31.79 લાખ

Intro:AAPROAL BAY -DESK

નર્મદા જિલ્લા ને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વ ની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ જામી રહી છે અને સ્ટેચ્યુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.31 ઓક્ટોબર 2018 માં લોકાર્પણ થયેલ આ સ્ટેચ્યુ પર એક વર્ષમાં 28,44,767 પ્રવાસીઓ નોંધાયા છે Body: જયારે તેઓએ સ્ટેચ્યુ જોવાની ફી દ્વારા 75,39,14,128 રૂપિયાની આવક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ને થઇ પહેલાજ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને આટલી મોટી આવક થઇ કે દેશની તમામ વર્ષો જૂની પ્રસિદ્ધ સ્મારકો ને પાછળ પાડી દીધી છે. વિશ્વની અજાયબી માં ગણાતા પ્રેમ ના પ્રતીક એવા તાજમહાલ ને પણ વાર્ષિક અવાક માં પાછળ છોડી દીધો છે.Conclusion:તાજેતર માં આર્કિયોલોજિકલ વિભાગ દ્વારા સર્વે ઓફ ઈન્ડિયામાં આ બાબત ઉભરી આવી તેમના દ્વારા 5 સ્મારકના આંકડા દર્શાવ્યા બાદમાં સર્વે કરી ચકાસણી કરતા સૌથી વધુ પ્રવાસીઓ આ વર્ષે તાજમહલ પર ચોક્કસ નોંધાયા છે પણ આવકમાં ગુજરાત કેવડિયા ના સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તાજમહલ ને પાછળ પાડી દીધો છે. આમ વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ નોંધાય અને સૌથી વધુ આવક પ્રાપ્ત કરતુ સ્થળ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે। સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની વાર્ષિક આવક સૌથી વધુ જોવા,મળી આ સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક વધુ તાજ મહેલની આવક 56 કરોડ જ્યારે સ્ટેચ્યુની આવક 63 કરોડ એક વર્ષમાં સ્ટેચ્યુ ખાતે 28 લાખ મુલાકતીઓ આવ્યા છે.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા મુજબ 5 સ્મારકના આંકડા દર્શાવ્યા

સ્મારક આવક પ્રવાસીઓની સંખ્યા

સ્ટેચ્યુ (નર્મદા ) 75 કરોડ 28.44 લાખ મુલાકાતી

તાજ મહેલ 56 કરોડ 64.58 લાખ મુલાકાતી

આગરા ફોર્ટ 30.55 કરોડ 24.98 લાખ મુલાકાતી

કુતબ મિનાર 23.46 કરોડ, 29.23 લાખ મુલાકાતી

ફતેહપુર શિક્રી 19.04 કરોડ 12.63 લાખ મુલાકાતી

રેડ ફોર્ટ 16.17 કરોડ 31.79 લાખ મુલાકાતી

બાઈટ -01 કૃતિ વ્યાસ (પ્રવાસી )
બાઈટ -02 નિલેશ ડૂબે (ડે ceo સ્ટેચ્યુ ઓફ યુનિટી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.