ETV Bharat / state

જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ - Bird flu

બર્ડફ્લૂની અસરને લઈને કેવડિયા ખાતે આવેલા જંગલ સફારીમાં વિદેશી અને દેશી બંને પક્ષીઓની ખાસ કાળજી રાખમાં આવી રહી છે. પક્ષીઓ પર સતત મોનિટરીંગમાં રાખવામાં આવી રહ્યું છે. જેને કારણે જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ

author img

By

Published : Jan 8, 2021, 11:00 PM IST

Updated : Jan 9, 2021, 4:20 PM IST

  • બર્ડફ્લૂની અસરને લઈને કેવડિયા ખાતે પક્ષીઓની ખાસ કાળજી
  • પક્ષીઓ પર સતત મોનિટરીંગ
  • જેને કારણે જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ
    જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ
    જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ

નર્મદાઃ બર્ડફ્લૂની અસરને લઈને કેવડિયા ખાતે આવેલા જંગલ સફારીમાં વિદેશી અને દેશી બંને પક્ષીઓની ખાસ કાળજી રાખમાં આવી રહી છે. એટલુંજ નહીં દવાનો છંટકાવ અને પક્ષીઓ પર સતત મોનિટરીંગમાં રાખવામાં આવી રહ્યું છે. જેને કારણે જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.કોરોનાના કહેર બાદ દેશ અને રાજ્યમાં બાર્ડ ફ્લૂનામના રોગે માથું ઊંચક્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં હજુ કોઈ લક્ષણો પક્ષીઓમાં દેખાયા નથી. પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

પક્ષીઓની લેવાઇ રહી છે કાળજી

દુનિયામાં પ્રખ્યાત બનેલું જંગલ સફારીમાં 5000થી પણ વધારે દેશોના વિદેશી પક્ષીઓ લગભગ રાખવામાં આવ્યા છે. ત્યારે જંગલ સફારી વહીવટી તંત્ર દ્વારા ખાસ કાળજી તમામ પક્ષીઓની કરવામાં આવી રહ્યા છે. બાર્ડ એવીયેરીમાં દવાનો છનટકાવ, તેમના ખોરાકની જગ્યાઓ શુદ્ધ કરવામાં આવી રહ્યી છે. તેમના ખોરાકની પણ કાળજી રાખવામાં આવી રહ્યું છે. અને જંગલ સફારીના વેટનરી મેડિકલ ઓફિસર પક્ષીઓ પર ખાસ વોચ રાખી રહ્યા છે. જોકે બર્ડફ્લૂના કારણે પક્ષીઓને બીમારી ન લાગે માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી આ રોગ જાય નહીં કદાચ ત્યાં સુધી બંધ રહેશે. તંત્ર આ બાબતે કસું કહેવા તૈયાર નથી પણ આ પક્ષીઓની ખાસ કાળજી પણ લેવાઈ રહી છે.

Last Updated : Jan 9, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.