ETV Bharat / state

નર્મદા ડેમની ઐતિહાસિક સપાટી વિશે કેબિનેટ પ્રધાને ખુશી વ્યક્ત કરી - The Cabinet Minister expressed happiness

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.40 મીટર પહોંચી છે. કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદને કારણે પાણીની આવક 2,38,059 ક્યુસેક્સ નોંધાઈ છે. જેથી  10 દરવાજા ખોલીને  1,58,913 ક્યુસેક પાણી નર્મદામાં ઠાલવવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યનાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુશી વ્યક્ત કરી છે.

નર્મદા ડેમની સપાટીની ઐતિહાસિક સપાટી વિશે કેબિનેટ પ્રધાને ખુશી વ્યક્ત કરી
author img

By

Published : Aug 30, 2019, 8:26 PM IST

આ વર્ષે નર્મદા ડેમના કારણે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. નર્મદા બંધની ઐતિહાસિક સપાટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તાજેતરમાં 34,100 પ્રવસીઓ મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક સંખ્યા નોંધાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

નર્મદા ડેમની ઐતિહાસિક સપાટી વિશે કેબિનેટ પ્રધાને ખુશી વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.40 મીટર પહોંચી છે. કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદને કારણે પાણીની આવક 2,38,059 ક્યુસેક્સ નોંધાઈ છે. જેથી 10 દરવાજા ખોલીને 1,58,913 ક્યુસેક પાણી નર્મદામાં ઠાલવવામાં આવ્યું છે. જેથી આ વર્ષે પાણી સમસ્યાનો અંત આવ્યો છે. જેને લઈ ભાજપના નેતાઓ દ્વારા ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

Intro:APROAL BY-DESK

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધતી જઈ રહી છે.આજે સપાટી 134.40 મીટર પહોંચી છે.કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદ ને કારણે હાલ આવક - 2,38,059 ક્યુસેક્સ નોંધાઇ છે Body:અને તેની સામે હાલ 10 દરવાજા ખોલાઈને 1,58,913 ક્યુસેક પાણી નર્મદામાં ઠલવાઇ રહ્યું છે.તો બીજી તરફ ગોરા બ્રિજ પરથી હજી પાણી ઓસર્યા નથી.તો રાજ્યનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુશી વ્યક્ત કરી છે.તો ગત વર્ષે કે પાણીની તકલીફ હતી તે ભગવાનની કૃપા થી આ વર્ષે દૂર થઈ છે.આ વર્ષે પાણીની તકલીફ નહીં પડે Conclusion: જે બાબતે પી.એમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી ને નર્મદા બંધ ની ઐતિહાસિક સપાટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તાજેતર માં 34,100 પ્રવસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ પર એક દિવસ માં મુલાકાત લીધી હતી જે ઐતહાસિક સંખ્યા નોંધાઈ આ રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા જેની પણ એક ખુશી વ્યક્ત કરી ટ્વીટ કર્યું છે

બાઈટ -1 ભુપેન્દ્ર ચુડાસમા (શિક્ષણ મંત્રી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.